Weight Loss Tips: જીરાનાં પાણીમાં આ વસ્તુ મિક્સ કરીને પીઓ

વજનને સડસડાટ ઉતારવા માટે તમે આ જીરાનું પાણી પીવાનું શરૂ કરી દો.

આ પાણી તમારા પેટની ચરબીને પણ ઓગાળવાનું કામ કરે છે. જીરાનું આ પાણી તમારું કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે.

સૌ પ્રથમ એક દિવસ પહેલા એક ગ્લાસ પાણી લો અને એમાં એક ચમચી જીરું એડ કરો.

પછી આ પાણી પર ઢાંકી દો અને આખી રાત ગ્લાસમાં રહેવા દો.

ત્યારબાદ સવારમાં ઉઠીને આ પાણીને ધીમા ગેસે ઉકળવા દો અને પછી ગેસ બંધ કરી દો.

ગેસ બંધ કર્યા પછી આ પાણીને એક ગ્લાસમાં લઇ લો અને એમાં અડધી ચમચી મધ અને બે ટીપાં લીંબુનો રસ એડ કરો.

આ પાણી તમારે રોજ સવારમાં ઉઠીને તરત એટલે કે ખાલી પેટે પીવાનું રહેશે