Coca Cola
- Coca Cola (કોકા-કોલા) કંપનીએ આગામી 30 દિવસ સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોતાની બધી જાહેરાતો રોકવાનો મોટો નિર્ણય લીધો છે.
- કંપનીએ આગામી 30 દિવસ સુધી પોતાની બધી જાહેરાતોની ચુકવણી અટકાવી દીધી છે.
- સમગ્ર વિશ્વમાં રંગભેદ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનના કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે.
- જો કે, કંપનીએ તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે,‘અમે અધિકારિક બહિષ્કારમાં શામેલ નથી. પરંતુ અમે જાહેરાતો રોકી રહ્યા છીએ.’
- રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં પોતાની જાહેરાતોના માધ્યમથી લોકપ્રિય કંપની Coca Cola એ શુક્રવારે જાહેરાત કરી હતી.
- તે સોશિયલ મીડિયા પર ઓછામાં ઓછા 30 દિવસ માટે જાહેરાતો સ્થગિત કરી રહી છે.
- કારણ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાતિવાદી સામગ્રી સાથે વ્યવહાર કરવા અંગે તે કામ કરવા માંગે છે.
- આપને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલી રહેલી જાતિવાદ જાહેરાતોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
- તેથી કંપનીએ પોતાની જાહેરાતો પર રોક લગાવી રહી છે
- તેમજ પોતાના બ્રાન્ડનું નામ બદલવા પર મજબૂર બની છે.
- Congress ના આટલા પૂર્વ ધારાસભ્યો આજે BJP માં જોડાશે, જાણો
- Ration Card હવે ઘરે બેઠા કરો Update એકદમ સરળ રીતે
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News