પુરૂષો માટે શોધાયું ગર્ભનિરોધક ઈન્જેક્શન.

પોસ્ટ કેવી લાગી?
  • હવે તમારે કોન્ડોમ ખરીદવાની  જરૂર નહીં પડે.
  • કારણકે હવે પુરૂષો માટે ગર્ભનિરોધક ઈન્જેક્શનની શોધ થઈ છે, જેને લગાવી લેવાથી 13 વર્ષ સુધી બાળક થવાનો ભય દૂર થઈ જશે. આ ઈન્જેક્શન લગાવ્યા બાદ કોઈ ચિંતા રહેશે નહીં. એવું કહેવાય છે કે આ દુનિયાનું પહેલું એવું ઈન્જેક્શન છે જેની અસર 13 વર્ષ સુધી રહેશે.
  • ભારતીય મેડિકલ રિસર્ચ કાઉન્સિલે પુરૂષોને લગાવી શકાય એવા ગર્ભનિરોધક ઈન્જેક્શનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી લીધું છે. મંજૂરી માટે હવે તેને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ને મોકલવામાં આવશે. 
  • જો એકવાર કોઈ પુરૂષ આ ઈન્જેક્શન લગાવી લેશે તો 13 વર્ષ સુધી પાર્ટનરને ગર્ભ રહેવાની ચિંતાથી મુક્ત થઈ જશે. આ ઈન્જેક્શન લગાવ્યા પછી પુરૂષોને નસબંધી અને સર્જરીથી પણ છુટકારો મળી જશે. 
  • ICMRના વૈજ્ઞાનિક ડોક્ટરે જણાવ્યું હતું કે આ ઈન્જેક્શન બજારમાં લોન્ચ થવા માટે તૈયાર છે. પણ તે પહેલાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરી લેવી જરૂરી છે.
  • વધુમાં ડો. જણાવ્યું હતું કે, આ ઈન્જેક્શનનો કોઈ સાઈડ ઈફેક્ટ નથી. આ દુનિયાનું પહેલું ગર્ભનિરોધક ઈન્જેશન છે. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures