અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર યુવકને માર મારતા, સારવાર બાદ મોત.

પોસ્ટ કેવી લાગી?
  • અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરના 12 નંબરના પ્લેટફોર્મ પર એક યુવકને માર મારવાની ઘટના સામે આવી છે.
  • ગોમતીપુરમાં રહેતા રામશકલ કહાર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેમને ચાર બાળકો છે.
  • તેમાંથી પ્રદીપ નામના પુત્રને થોડા દિવસ પહેલા કોઈએ માર માર્યો હોવાની જાણ થતા જ તેઓ પ્રદીપને સારવાર માટે લઈ ગયા હતા.
  • ત્યારબાદ સારવાર કરી તેને પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં ઘરે પાછો લાવ્યા હતા.
  • તેને કોણે માર્યો કેમ માર્યો એ બાબતે પૂછપરછ કરતા તેને કહ્યું કે સરસપુરમાં રહેતો ધર્મેશ ઉર્ફે ટૂંડો પટેલ નામના યુવકે જાંઘના ભાગે અને શરીરના અન્ય ભાગે હથિયારથી ઘા માર્યા હતા.
  • આટલું કહીને તે સુઈ ગયો હતો.પરંતુ અડધી રાત્રે રામશકલ ભાઈએ જોયું તો તેમનો પુત્ર મૃત હાલતમાં હતો.
  • ત્યારબાદ તેની અંતિમવિધિ કર્યા પછી શહેર કોટડા પોલીસને તેમને જાણ કરી હતી.
  • કાલુપુર રેલવે સ્ટેશન પર 12 નંબરના પ્લેટફોર્મ પરઆ ઘટના બની હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને શોધવાની કામગીરી હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures