Corona
- અમદાવાદ શહેરમાં કોરોના (Corona)ના કેસ સતત વધતા જાય છે.
- તથા કોરોનાને કારણે ઘણા લોકો મુર્ત્યુ પણ પામ્યા છે.
- તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં અબેલા એકતા એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે કોરોના (Corona) વાઇરસ થવાના ડરથી આત્મહત્યા કરી છે.
- મૃતકને છેલ્લા 10 દિવસથી તાવ આવતો હતો
- દવા લેવા છતાં સાજા ન થતા કોરોના (Corona) ના ડરના માર્યે આપઘાત કરી લીધો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
- અત્યારે અમરાઈવાડી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.
- LRD ભરતી મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ, #में_गुजरातका_बेरोजगार ટ્રેડિંગમાં, જાણો વિગત
- School ના વિદ્યાર્થીઓ માટે સરકાર કરશે આ મોટી જાહેરાત,જાણો
- એકતા એપાર્ટમેન્ટમાં 34 વર્ષીય મહેશ પંચાલ તેમના પિતા અને 12 વર્ષના પુત્ર સાથે રહેતા હતા.
- મહેશની પત્ની રિસાઈને પિયર જતી રહી હતી.
- મહેશ છૂટક મજૂરીનું કામ કરતો હતો.
- શુક્રવારે રાતે મહેશે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
- જોકે અમરાઈવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
- Anand : જય કેમિકલ કંપનીમાં મોડી રાતે ભીષણ આગ લાગી
- Maninagar : વેપારીને નવી ચલણી નોટ લેવાનો મોહ પડ્યો ભારે
- પોલીસે પરિવારજનોની પૂછપરછ કરતા ખબર પડી કે મહેશને છેલ્લા 10 દિવસથી તાવ આવતો હતો અને દવા ચાલુ હતી છતાં તે સાજો થતો ન હતો.
- તેના મનમાં કોરોના (Corona) થયો હોવાનો ડર હતો જેના કારણે તેને આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું.
- જો કે ઘરની આર્થિક પરિસ્થિતિ પણ નબળી હતી
- તેમજ પત્ની રિસામણે હતી જેથી તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
- LCB કોન્સ્ટેબલ પાસે 84 લાખની સંપત્તિ મળી આવી : અમદાવાદ
- Accident : સુરતના નેશનલ હાઇવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
- Western Railway : બાંદ્રા ટર્મિનસ લુધિયાણા પાર્સલ ટ્રેન દોડાવશે
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News