ઘરે જ બનાવો નાશ્તામાં મજેદાર સોજી અને બટાકાના પકોડા.

સામગ્રી:-

  • એક કપ સોજી,એક કપ બટાટા,એક કપ ડુંગળી, એક નાની ચમચી અજમા, એક નાની ચમચી લીલા મરચાં,એક નાની ચમચી આદું,એક નાની ચમચી લસણ,એક મોટી ચમચી ચાટ મસાલા,એક નાની ચમચી કાળી મરી પાઉડર,મીઠું સ્વાદપ્રમાણે,તેલ જરૂર પ્રમાણે.

રીત:-

  • સોજી-બટાટાના ભજીયા બનાવવા માટે પહેલા એક વાડકામાં સોજી અને દહીંને મિક્સ કરી 30 મિનિટ માટે મૂકી દો.ત્યારબાદ નક્કી સમય પછી બટાટા, અજમા, ડુંગળી, લીલા મરચાં, આદું, લસણ, ચાટ મસાલા, કાળી મરી અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો.મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો.તેલ ગરમ થતાં જ ચમચીથી એક એક કરીને ભજીયા નાખો અને તળી લો. બધા ભજીયાને બન્ને તરફથી સોનેરી તળીને તાપ બંદ કરી નાખો. તેને એક પ્લેટમાં કાઢી લો.ટોમેટો સૉસ કે લીલા ચટણી સાથે મિક્સ કરો.તૈયાર છે તમારા સોજી બટાકાના ભજીયા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here