India Canada News : ભારતે કેનેડાના લોકો માટેની વિઝા સર્વિસ કરી બંધ, ખાલિસ્તાની મુદ્દે કેનેડા સાથે તણાવ વધ્યો

India stopped visa service for Canadians : ભારત અને કેનેડા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વિવાદ વચ્ચે પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. નોંધનીય છે કે, કેનેડાના PMએ ભારત … Read more

કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ભારતે જાહેર કરી એડવાઇઝરી : ભારતીય નાગરિક અને સ્ટુડન્ટ્સ ચેતી જાય

The Government of India has issued an advisory for Indians living in Canada : કેનેડામાં વધતી જતી ભારતવિરોધી ગતિવિધિઓ અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે કેનેડામાં રહેતા ભારતીયો અને સ્ટુડન્ટ્સો ચેતી જાય, કારણ કે ત્યાં રહેતા ભારતીયો પ્રત્યે હેટક્રાઇમ વધી શકે છે, માટે કેનેડામાં રહેતા ભારતીયોએ અત્યંત સાવધાની રાખવી જોઈએ. … Read more

Morocco Earthquake : મોરોક્કોમાં ભૂકંપમાં 2 હજારથી વધુ લોકોના મોત

Morocco Earthquake : મોરોક્કોમાં શુક્રવારે ખૂબ જ ભારે ભૂકંપ આવ્યો હતો, જેમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. મોરોક્કોના આંતરિક મંત્રાલયે નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે, આ ભૂકંપમાં બે હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને 2 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં અનેક લોકોની હાલત ગંભીર છે. નિવેદન અનુસાર 2,012 લોકોના … Read more

Chandrayaan 3 : ચંદ્ર વિજય કરીને ઈતિહાસ રચશે ભારત, ISROએ કહ્યું- સિસ્ટમ નોર્મલ

Chandrayaan 3 ISRO India

Chandrayaan 3 : ચંદ્રયાન મિશન 3 live: આજે ભારત ચંદ્ર પર ત્રિરંગો ફરકાવવા જઈ રહ્યું છે. સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્રયાન-3 મિશન પર છે. ભારત ઈતિહાસ રચવાથી માત્ર થોડા કલાકો દૂર છે. ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન 3 સાંજે 6.4 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ભાગમાં ઉતરશે તેવી અપેક્ષા છે. આ આશા વધી રહી છે કારણ કે … Read more

અમદાવાદના કેતન શાહની મેક્સિકોમાં હત્યા : બે લૂંટારુંઓએ ફાયરિંગ કરીને લૂંટ ચલાવી

Gujarat man killed by robbers in Mexico : મેક્સિકોમાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. મૂળ અમદાવાદના અને છેલ્લા 4 વર્ષથી મેક્સિકો ખાતે રહેતા કેતન શાહ નામના યુવકની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ 10 હજાર ડોલરની લૂંટ ચલાવી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ … Read more

તુર્કીમાં ભયાનક કાર અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત

Gujarati Died In Turkey Accident

Gujarati Died In Turkey Accident : તુર્કીમાં રોડ અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત થયાના અહેવાલ છે. એક રિપોર્ટ અનુસાર, તુર્કીમાં માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત થયા હતા. ગુજરાતના આ વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. મૃતક એક યુવતી વડગામ તાલુકાના ભંગરોડિયા ગામની છે. તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા … Read more

Afghanistan માં UNની મહિલાઓની સતામણી, જાહેરમાં મહિલાઓ પર તમામ પ્રકારના પ્રતિબંધો

harassment of un women in afghanistan

United Nations : તાલિબાને યુનાઈટેડ નેશન્સ માટે કામ કરતી મહિલાઓ પર પ્રતિબંધ લાદ્યો ત્યારથી, યુનાઈટેડ નેશન્સ દ્વારા નોકરી કરતી કેટલીક અફઘાન મહિલાઓને બંધક બનાવવામાં આવી છે અને તેમની હિલચાલ પ્રતિબંધિત છે. યુનાઈટેડ નેશન્સે મંગળવારે જણાવ્યું હતું કે તાલિબાને યુએન માટે કામ કરતી મહિલાઓ પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી યુએન દ્વારા નોકરી કરતી કેટલીક અફઘાન મહિલાઓને કેદમાં … Read more

US H1B Visa : અમેરિકાના H-1B વિઝા માટે ખાસ ટિપ્સ અજમાવો

US H1B Visa

US H1B Visa : અમેરિકાના H1B વિઝાની હંમેશાથી ભારે ડિમાન્ડ રહી છે. ટેકનિકલ સેક્ટરમાં કામ કરતા લોકો આ વિઝાની મદદથી અમેરિકા જાય છે અને પછી તેમના માટે આગળની પ્રગતિના માર્ગ ખુલી જાય છે. H1B વિઝા લોટરી સિસ્ટમથી (us h1b visa lottery) અપાય છે તેથી તેની માંગ કરતા સપ્લાય ઓછો હોય છે. પરંતુ તમે કેટલાક માર્ગ … Read more

મહેસાણાના ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરનાર ચૌધરી પરિવારના 4 લોકોનાં મોત

chaudhary family who were going to america illegally died

અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરવામાં વધુ કેટલાક ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો છે. જેમા કેનેડાથી અમેરિકા ઘુસણખોરી કરવા જતા મહેસાણાના પરવારનુ મોત થયુ છે. વિજાપુર તાલુકાના ચૌધરી પરિવારના USA અમેરિકામાં ઘુસણખોરી કરવા જતા મોત થયુ છે. અમેરિકામાં (America) ગેરકાયદે ઘુસણખોરી કરવામાં વધુ કેટલાક ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો છે. જેમા કેનેડાથી અમેરિકા ઘુસણખોરી કરવા જતા મહેસાણાના પરિવારનુ મોત થયુ છે. વિજાપુર … Read more

વધુ એક ગુજરાતીનું અમેરિકામાં મોત, દુકાનમાં લૂંટના ઇરાદે કરાઇ ઘાતકી હત્યા

Gujarati killed in USA

વધુ એક ગુજરાતીની અમેરિકામાં લૂંટના ઇરાદે હત્યા થઇ છે. આણંદના સોજીત્રાના 52 વર્ષના પ્રેયસ પટેલની લૂંટના ઇરાદે હત્યા થઇ છે. આ ઘટનામાં કુલ બે લોકોની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. 7-ઈલેવનના માલિક અને એક સ્ટોર કર્મચારીનું સ્ટોરમાં ગોળીબારમાં મૃત્યુ થયું હતું. જ્યારે તેઓ બુધવારે રાત્રે દુકાનમાં કામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં લૂંટ થઇ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures