પાટણ – લૂંટેરી દુલ્હન લાખો લઈને ફરાર

Robber bride absconds with lakhs in Patan : સિદ્ધપુર તાલુકાના આંકવી ગામના 31 વર્ષના એક યુવાનને અજાણી યુવતી સાથે મૈત્રીકરાર કરી લગ્ન કરવાનું ભારે પડી ગયું હતું. આ યુવતી અને તેના દલાલ સહિત અન્યો લગ્નના માત્ર ત્રણ દિવસમાં જ યુવાનને વિશ્વાસમાં લઈ ફરી સાથે વિશ્વાઘાત તેમજ છેતરપીંડી કરી યુવાન પાસેથી રૂ. 2,00,000 રોકડા તથા સોનાનું … Read more

ACB ની સફળ ટ્રેપ : પાટણનો સિનિયર સર્વેયર રૂ.7000 ની લાંચ લેતાં પકડાયો

ACB Trap In Patan : ફરિયાદીએ પોતાની જમીનની માપણી કરાવી માંપણી સીટ મેળવવા સારૂ જિલ્લા નિરિક્ષક જમીન દફતરની કચેરી પાટણ ખાતે ઓનલાઈન અરજી કરેલ.જે અનુંસંઘાને કચેરીમાં સર્વેયર તરીકે નોકરી કરતા આક્ષેપિતને મળેલ અને આ કામ ના આક્ષેપિતે ફરિયાદીની જમીનની માંપણી કરી આપવા સારૂ ફરિયાદી પાસે લાંચ પેટે રૂપિયા ૭,૦૦૦( સાત હજાર) ની લાંચની માંગણી કરેલ … Read more

પાટણ : પત્ની પર શંકા રાખી ને સળગાવી મૃત્યુ નિપજાવનાર પતિને આજીવન કેદ

Patan News : પાટણ શહેરમાં ચારિત્ર અંગેની શંકાથી ત્રણ વર્ષ અગાઉ પત્નીને કેરોસીન છાંટીને સળગાવી દેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલાના પતિ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ કેસ પાટણના સેશન્સ જજ સમક્ષ ચાલી જતા આરોપીને હત્યાના ગુનામાં આજીવન કેદ અને રૂ.50 હજાર દંડની સજા ફરમાવી હતી. જેમાં આરોપીની ઉંમર 60 વર્ષ પૂર્ણ થાય … Read more

પાટણની યુવતીને લગ્નની લાલચ આપી શરીરસુખ માણ્યા બાદ યુવકે તરછોડી દેતા યુવતીએ કરી આત્મહત્યા

Patan News : પાટણ શહેરના હાસાપુરની એક સોસાયટીમાં રહેતા પરિવારની યુવતી સાથે સગાઇ અને લગ્નની લાલચ આપી તેની સાથે શરીરસુખ માણી બ્લેક મેઈલ કરવાની ધમકી આપી મરવા માટે મજબૂર કરનાર મૂળ ચાણસ્માના વતની અને હાલ પાટણ ખાતે રહેતા યુવક સામે ઝેરી દવા પી જીદગી ટુકાવનાર યુવતીના ભાઈ દ્રારા પાટણ સીટી બી પો.સ્ટે.મા ફરિયાદ નોંધાવતા પોલીસે … Read more

પાટણ : ઈન્સ્ટાગ્રામ પર અશ્લિલ મેસેજો તથા વીડિયો કોલ કરતો હતો યુવક અને પછી…

Patan Cyber Crime News : ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અશ્લિલ મેસેજો તથા વિડીયો કોલ કરી હેરેસમેન્ટ કરતા ઇસમને રેલ્વે ગરનાળા પાસેથી પાટણ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઘટનાની વિગત એવી છે કે, પાટણ ના પદ્મનાથ ચોકડી વિસ્તારમાં રહેતી એક યુવતીને ને સરસ્વતી તાલુકાના જીગર દિનેશ ભાઈ એ Jigs joshi_patan નામના ઈન્સ્ટાગ્રામ આઇડી ઉપરથી તા.13/09/2023 … Read more

Accident in Patan : પાટણમાં બાઈક અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત

Accident in Patan : પાટણના દુનાવાડા- વાસા માગૅ પર ઉગી નિકળેલા ગાંડા બાવળ ના કારણે બાઈક અને એસટી બસ વચ્ચે અકસ્માત સજૉતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં પાટણ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત ની મળતી હકીકત મુજબ પાટણના દુનાવાડા ગામના રમેશજી કરશનજી ઠાકોર પોતાનું બાઈક લઈને દુનાવાડા … Read more

પાટણ : સીએનજી પંપના કર્મચારી અને ગ્રાહક વચ્ચે થઇ મારામારી

Patan News : પાટણના ચાણસ્મા હાઇવે ઉપર હારીજ-પાટણ-ચાણસ્માનાં ત્રણ રસ્તા સુદામા ચોકડી પાસે આવેલા ‘પરમ’ સી.એન.જી પેટ્રોલ પંપ પર અત્રેનાં કર્મચારી અને ગાડી લઇને ગેસ ભરાવવા માટે આવેલા ગ્રાહક વચ્ચે બોલાચાલી અને મારામારી થવા પામી હતી. આ બનાવ અંગે સામસામી ફરીયાદો નોંધાઇ હતી. આ અંગેની મળતી માહિતી મુજબ પાટણનાં સુદામા ચોકડી પાસે સીએનજી ‘પરમ’ પેટ્રોલ … Read more

પાટણ નગરપાલિકા દ્વારા પકડાયેલ ઢોરોને તાળા તોડી ઢોર માલિકો નું ટોળું ભગાડી ગયું

મોહમ્મદ પઠાણ, Patan : પાટણ જિલ્લા કલેકટર ના આદેશ ના પગલે નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યાને હલ કરવા માટે નગરપાલિકાએ ઢોર પકડાવના શરૂ કર્યા છે ત્યારે રખડતા પશુઓને ડબ્બે પૂરી આબાદ તેને છોડાવવા આવતા પશુપાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની શરૂઆત કરવામાં આવી છે. પાટણ નગરપાલિકા દ્વારા પકડવામાં આવતા ઢોરોને નગર પાલિકાના મોતીશા દરવાજા ખાતે આવેલ … Read more

પાટણ : વરસાદના પગલે જજૅરીત મકાન ધરાશાયી

Patan News : પાટણ શહેરના વોર્ડ નંબર 10 વિસ્તાર માં આવેલ ખાલકપરા કુંભારવાસમાં જર્જરીત બનેલ ઈશ્વરલાલ ચુનીલાલ પ્રજાપતિનું મકાન છેલ્લા બે દિવસથી પાટણ શહેરમાં પડી રહેલા મુશળધાર વરસાદના (Rain) પગલે મંગળવાર ની વહેલી સવારે ધરાસાઈ બનતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. જોકે મકાન ધારાસાઈ થયું ત્યારે વિસ્તારમાં કોઈની અવર-જવર ન હોય તેમજ જજૅરિત મકાન … Read more

પાટણમાં પરિણીતાને સાસરીયાઓએ 10 લાખ દેહજ લાવવા દબાણ કરી ઘરમાંથી કાઢી મુકી

Patan News પાટણમાં પોતાનાં પિયરમાં રહેતી મહિલાને તેનાં સાસરીયાંઓએ દેહજ (Dahej) ની માંગણી કરી તથા સંતાન બાબતે મેણાં ટોણા મારીને શારિરીક માનસીક ત્રાસ આપીને મારઝુડ કરાતી હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ નોધાઈ હતી. આ અંગેની મળતી માહિતી મુજબ પાટણમાં રહેતી યુવતીના લગ્ન એક યુવક સાથે થયા હતા. લગ્નનાં ત્રણ માસ બાદ તેનાં પતિ-સાસુ- સસરાએ ‘તને ખાવાનું … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures