LPG Rate : કેન્દ્ર સરકારે સિલિન્ડરના ભાવમાં કર્યો ઘટાડો – જાણો નવો ભાવ

LPG Rate : 2024ની લોકસભા ચૂંટણી પહેલા પહેલી મોટી રાહત જાહેર થઈ છે. કેન્દ્ર સરકારે એલપીજીના ભાવમાં 200 રુપિયાનો ઘટાડો કર્યો છે. 200 રુપિયાના ઘટાડાનો લાભ ઉજ્જવલા સહિત તમામ લોકોને મળશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રુપિયાના ઘટાડાનો નિર્ણય લેવાયો છે. રક્ષાબંધન અને ઓણના તહેવાર પર … Read more

Gold Silver Price : સોના ચાંદીમાં તેજી, જાણો આજના સોના ચાંદીના ભાવ

Gold Silver Price Today

Gold Silver Price : સોના-ચાંદીનાં ભાવમાં સોમવારે તેજી જોવા મળી છે. લેટેસ્ટ ભાવ પર નજર કરીએ તો આજે 24 કેરેટ સોનાનો તોલા દીઠ ભાવ 60,330 રૂપિયા બોલાયો હતો. શુક્રવારે 60,270 રૂપિયા હતો. તો 22 કેરેટ ગોલ્ડનો ભાવ 55,300 રૂપિયા પ્રતિગ્રામ રહ્યો છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ થોડો વધારો જોવા મળ્યો છે. જેમાં એક કિલો … Read more

ફેસબુક 10000 લોકોને નોકરીમાંથી કરશે છુટા, જાણો કારણ

Meta Layoff

અબજોપતિ માર્ક ઝકરબર્ગની (Mark Zukerberg) આગેવાની હેઠળની કંપની મેટામાં છટણીનો (Meta Layoff) તબક્કો ફરી શરૂ થયો છે. કંપની દ્વારા બીજા રાઉન્ડમાં લગભગ 10,000 નોકરીઓ દૂર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ફેસબુક (Facebook) અને વોટ્સએપ (Whatsapp) જેવા પ્લેટફોર્મ પ્રદાન કરતી કંપનીમાં છટણીની આ છેલ્લી લહેર છે અને તેને ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવી રહી છે. કંપનીએ … Read more

Gold Silver Price Today: સોના-ચાંદીમાં ફરી તેજી

Gold Silver Price Today

Gold Sliver Price Today :  સોનાના ભાવ ફરીથી 60,000ની ઉપર જતા જોવા મળી રહ્યા છે. જ્યારે ચાંદી પણ 76,000ના સ્તરની નજીક જતા જોવા મળી રહ્યા છે. આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.62 ટકાના વધારા સાથે 60,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે બીજી તરફ મેના વાયદાનું ચાંદી 1.17 … Read more

આજનો ઘઉં નો ભાવ : ઘઉં ભરવાની સીઝન સમયે જ ઘઉં મોંઘા થયા

Wheat Price

Wheat Price : રાજ્યમાં ભર ઉનાળે થઇ રહેલા માવઠાનો માર મોંધવારી પર પણ જોવા મળી રહ્યો છે. માવઠાને લીધે પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. એક પછી એક માવઠાથી કેરી અને ઘઉં ઉપરાંત રવિ પાકને નુકસાન થયું છે. જેની અસર આ પાકના ભાવ પર જોવા મળી રહી છે. ખાસ કરીને ઘઉંના ભાવમાં 40 ટકા સુધીનો વધારો … Read more

Gold Price Record high : સોનું આસમાને, સોનાએ રચ્યો ઈતિહાસ

Gold Sliver Price Today

Gold Sliver Price Today : પ્રથમ વખત સોનાની કિંમત 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક સ્તરને વટાવી ગઈ છે. સોમવાર, 20 માર્ચ, 2023 ના રોજ, MCX પર દિવસના ટ્રેડિંગ દરમિયાન, સોનું 60,065 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. શેરબજાર અને અન્ય કોમોડિટીમાં રોકાણકારોની ભારે વેચવાલી બાદ રોકાણકારો તેમના રોકાણને સુરક્ષિત રાખવા માટે સોનામાં … Read more

Gold Silver Price Today : સોના ચાંદીમાં ફરી તેજી, સોનું ફરી 58 હજારને પાર

Gold Silver Price Today

Gold Silver Price Today : આજે સવારે 0.47 ટકાના ઉછાળા સાથે 58,277 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ મેના વાયદાનું ચાંદી 1.42 ટકા ઉછળીને 67,475 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે. વૈશ્વિક મિશ્ર સંકેતો વચ્ચે સોનાએ બજેટ પછી નવી 58,660ની સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ … Read more

હેલ્થ ઈન્સ્યોરન્સને લઇ સૌથું મોટા સમાચાર । Health Insurance

Health Insurance

Health Insurance : ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ તાજેતરમાં વીમા કંપનીઓને સ્વાસ્થ્ય વીમા સંબંધિત નવી યોજનાને જલ્દી અમલમાં મૂકવાની સલાહ આપી છે. આ હેઠળ, માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ, HIV/AIDS અને વિકલાંગોને ટૂંક સમયમાં તેમના માટે ખાસ રચાયેલ વીમા કવચ મળશે. તમને જણાવી દઈએ કે ભારતમાં આ નિયમ પહેલાથી જ ફરજિયાત છે કે … Read more

સફેદ ડુંગળીના ભાવમાં તેજી, લાલ ડુંગળીમાં થયો સુધારો | જાણો આજના ડુંગળીના બજાર ભાવો

Dungri No Aaj No Bhav

Dungri No Aaj No Bhav : લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તા. 09/03/2023, ગુરુવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો ભાવ રૂ. 50થી રૂ. 225 બોલાયો હતો. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો ભાવ રૂ. 70થી રૂ. 194 બોલાયો હતો. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં નો ભાવ રૂ. 61થી રૂ. 221 બોલાયો હતો. જેતપુર માર્કેટ યાર્ડમાં નો ભાવ રૂ. 41થી રૂ. 141 બોલાયો હતો. જ્યારે … Read more

ખેડૂતો માટે ખુશખબર! બજેટમાં મોદી સરકારે જગતના તાત માટે કરી મોટી જાહેરાત

Agriculture Budget 2022

વર્ષ 2022-23ના બજેટમાં કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણએ જગતના તાત માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતો માટે આ વખતનું બજેટ ખુશખબરી લઈને આવ્યું છે. બજેટ રજૂ કરતા નાણાં મંત્રીએ કહ્યું કે ગંગા નદીના કિનારે 5 કિમી પહોળા કોરિડોરમાં ખેડૂતોની જમીન પર ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર દેશમાં રાસાયણિક મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. એટલું જ નહીં … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures