પાટણ : પત્ની પર શંકા રાખી ને સળગાવી મૃત્યુ નિપજાવનાર પતિને આજીવન કેદ

Patan News : પાટણ શહેરમાં ચારિત્ર અંગેની શંકાથી ત્રણ વર્ષ અગાઉ પત્નીને કેરોસીન છાંટીને સળગાવી દેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલાના પતિ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ કેસ પાટણના સેશન્સ જજ સમક્ષ ચાલી જતા આરોપીને હત્યાના ગુનામાં આજીવન કેદ અને રૂ.50 હજાર દંડની સજા ફરમાવી હતી. જેમાં આરોપીની ઉંમર 60 વર્ષ પૂર્ણ થાય … Read more

અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ કેનેડામાં ખૂંખાર ગેંગસ્ટર સુખદુલ સિંહ ની હત્યા કરાવી?

Sukha Duneke Canada Murder : ખાલિસ્તાની આતંકવાદી સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકેની કેનેડાના વિનીપેગમાં 20-21 સપ્ટેમ્બરની વચ્ચેની રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ તરફ સાબરમતી સેન્ટ્રલ જેલના અધિકારીઓએ દાવો કર્યો છે કે, લોરેન્સ બિશ્નોઈ અથવા તેની ગેંગનો હત્યાની જવાબદારીનો આક્ષેપ કરતી ફેસબુક પોસ્ટ સાથે કોઈ સંબંધ નથી. સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનિકેની હત્યાના … Read more

પાટણની યુવતીને લગ્નની લાલચ આપી શરીરસુખ માણ્યા બાદ યુવકે તરછોડી દેતા યુવતીએ કરી આત્મહત્યા

Patan News : પાટણ શહેરના હાસાપુરની એક સોસાયટીમાં રહેતા પરિવારની યુવતી સાથે સગાઇ અને લગ્નની લાલચ આપી તેની સાથે શરીરસુખ માણી બ્લેક મેઈલ કરવાની ધમકી આપી મરવા માટે મજબૂર કરનાર મૂળ ચાણસ્માના વતની અને હાલ પાટણ ખાતે રહેતા યુવક સામે ઝેરી દવા પી જીદગી ટુકાવનાર યુવતીના ભાઈ દ્રારા પાટણ સીટી બી પો.સ્ટે.મા ફરિયાદ નોંધાવતા પોલીસે … Read more

આસ્થાના અવસર માટે અનન્ય આયોજનઃ અંબાજી ભાદરવી મેળો યોજવા તંત્ર સજ્જ

દિલીપસિંહ રાજપૂત, Ambaji Bhadravi Medo : યાત્રાધામ અંબાજીમાં તા. 23 થી 29 મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ મેળો શરૂ થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મેળો યોજવા બનાસકાઠા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓ માટે કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની મિડીયાને માહિતી … Read more

પાટણ : ઈન્સ્ટાગ્રામ પર અશ્લિલ મેસેજો તથા વીડિયો કોલ કરતો હતો યુવક અને પછી…

Patan Cyber Crime News : ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અશ્લિલ મેસેજો તથા વિડીયો કોલ કરી હેરેસમેન્ટ કરતા ઇસમને રેલ્વે ગરનાળા પાસેથી પાટણ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઘટનાની વિગત એવી છે કે, પાટણ ના પદ્મનાથ ચોકડી વિસ્તારમાં રહેતી એક યુવતીને ને સરસ્વતી તાલુકાના જીગર દિનેશ ભાઈ એ Jigs joshi_patan નામના ઈન્સ્ટાગ્રામ આઇડી ઉપરથી તા.13/09/2023 … Read more

અમદાવાદમાં જાણીતા બિલ્ડર સહિત 40 સ્થળો પર ITનો સપાટો

Income Tax Raid in Ahmedabad : અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સે સુપર ઓપરેશન હાથ ધર્યું છે. જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન (Swati Buildcon) પર તવાઈ હાથ ધરાઈ છે. તેની સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડો પડ્યો છે. સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં … Read more

Banaskantha : ડીસામાં માલગઢ પાસે અકસ્માતમાં કારનો ભુક્કો બોલી ગયો

Banaskantha News : ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સિમેન્ટના પતરા ભરીને જઈ રહેલા ટ્રેક્ટર પાછળ કાર ઘૂસી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત થયો હતો. જેમાં સિમેન્ટના પતરા ભરીને એક ટ્રેક્ટર ભીલડીથી ડીસા તરફ … Read more

Accident in Patan : પાટણમાં બાઈક અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત

Accident in Patan : પાટણના દુનાવાડા- વાસા માગૅ પર ઉગી નિકળેલા ગાંડા બાવળ ના કારણે બાઈક અને એસટી બસ વચ્ચે અકસ્માત સજૉતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં પાટણ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત ની મળતી હકીકત મુજબ પાટણના દુનાવાડા ગામના રમેશજી કરશનજી ઠાકોર પોતાનું બાઈક લઈને દુનાવાડા … Read more

પાટણ : સીએનજી પંપના કર્મચારી અને ગ્રાહક વચ્ચે થઇ મારામારી

Patan News : પાટણના ચાણસ્મા હાઇવે ઉપર હારીજ-પાટણ-ચાણસ્માનાં ત્રણ રસ્તા સુદામા ચોકડી પાસે આવેલા ‘પરમ’ સી.એન.જી પેટ્રોલ પંપ પર અત્રેનાં કર્મચારી અને ગાડી લઇને ગેસ ભરાવવા માટે આવેલા ગ્રાહક વચ્ચે બોલાચાલી અને મારામારી થવા પામી હતી. આ બનાવ અંગે સામસામી ફરીયાદો નોંધાઇ હતી. આ અંગેની મળતી માહિતી મુજબ પાટણનાં સુદામા ચોકડી પાસે સીએનજી ‘પરમ’ પેટ્રોલ … Read more

પાટણ નગરપાલિકા દ્વારા પકડાયેલ ઢોરોને તાળા તોડી ઢોર માલિકો નું ટોળું ભગાડી ગયું

મોહમ્મદ પઠાણ, Patan : પાટણ જિલ્લા કલેકટર ના આદેશ ના પગલે નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યાને હલ કરવા માટે નગરપાલિકાએ ઢોર પકડાવના શરૂ કર્યા છે ત્યારે રખડતા પશુઓને ડબ્બે પૂરી આબાદ તેને છોડાવવા આવતા પશુપાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની શરૂઆત કરવામાં આવી છે. પાટણ નગરપાલિકા દ્વારા પકડવામાં આવતા ઢોરોને નગર પાલિકાના મોતીશા દરવાજા ખાતે આવેલ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures