Kalol Accident : ફુલ સ્પીડે આવતી લકઝરી ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી, 5 મુસાફરનાં મોત

Five death in private bus and st bus accident at kalol bus stand

Kalol Bus Accident : ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. એવામાં આજ રોજ બુધવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. એસ.ટી બસે અડફેટે લેતા 5 લોકોના મોત નીપજ્યાં છે. તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. કલોલમાં ભયાનક  અકસ્માત સર્જાયો છે. બસની રાહ જોઈને ઊભેલા મુસાફરોને … Read more

શિક્ષકોના નાણાં વિભાગ સબંધિત પ્રશ્નોના ઉકેલ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત ના હોદ્દેદારોની યોજાઇ બેઠક

Gandhinagar

પ્રાથમિક,માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય (સરકારી તથા અનુદાનિત) સંવર્ગના નાણાં વિભાગને લગતા પડતર પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે આજરોજ માનનીય નાણામંત્રી કનુભાઇ દેસાઇ સાથે પ્રદિપ સિંહ વાઘેલા ની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અગાઉ તારીખ ૧૪-૧૨-૨૦૨૧ ના રોજ કરેલ રજૂઆતને ધ્યાને લઈ પડતર પ્રશ્નોના યોગ્ય ઉકેલ માટે નાણાં વિભાગ ના અધિકારીઓ સાથે … Read more

આ શહેરમાં દારૂની મહેફિલ માણી રહેલી 9 યુવતીઓ સહિત 13ની ધરપકડ

swagat afford news

ગાંધીનગર શહેરમા (Gandhinagar)દારૂની મહેફિલ માણતા નબીરા અને યુવતીઓ મળીને કુલ 13 લોકોને ઈન્ફોસિટી પોલીસે (Infocity Police) પકડી પાડ્યા છે. શહેરના સરગાસણ સ્વાગત એફોર્ડ સોસાયટીના ફ્લેટ નંબર એક્સ-501માં દારૂની પાર્ટી ચાલી રહી હતી. જ્યાં દારૂની મહેફિલ માણી રહેલામાં 9 યુવતી અને 4 યુવકો મળીની ધરપકડ કરવામાં આવી હતી. જોર જોરથી સ્પીકર વગાડી રહ્યા હતા ઈન્ફોસિટી પોલીસને … Read more

ગુજરાત વિધાનસભામાં ટી-શર્ટ પહેરીને આવેલા કોંગ્રેસના MLAને અધ્યક્ષે ગૃહમાંથી બહાર મોકલયા.

ગાંધીનગરમાં હાલંમાં યોજાઈ રહેલા વિધાનસભાના સત્રમાં કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પહેરવેશને લઈને ધમાસાણ મચ્યું હતું. સોમનાથના ધારાસભ્ય અને કૉંગ્રેસના યુવા નેતા વિમલ ચુડાસમા (vimal chudasama) વિધાનસભામાં ટીશર્ટ પહેરીને આવ્યા હતા. દરમિયાનમાં આ મુદ્દે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ગૃહની ગરિમાને શોભે તેવું ટી-શર્ટ પહેરીને આવવાની સૂચના આપવામાં આવી હતી. જોકે, વિમલ ચુડાસમાએ પોતાનો પહેરવેશ યોગ્ય … Read more

ગાંધીનગરમાં દેશના પહેલા હાઈટેક રેલવે સ્ટેશનનું નવા વર્ષે થશે ઉદ્ધાટન

Gandhinagar

Gandhinagar ગુજરાત ગાંધીનગર (Gandhinagar) માં દેશનું પહેલું હાઈટેક રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં નિર્માણ પામી રહેલાં આધુનિક રેલવે સ્ટેશનની ઉપર ફાઈવ સ્ટાર હોટેલ ઉભી કરવામાં આવી છે. ગાંધીનગરનું આ રેલવે સ્ટેશન દેશભરનું અત્યાર સુધીનું સૌથી આધુનિક રેલવે સ્ટેશન છે. અને સ્ટેશનની બરાબર ઉપર જ 300 રૂમની ફાઈવસ્ટાર હોટલ બની રહી છે. શક્યતા છે વાઈબ્રન્ટ ગુજરાત 2021ના સમિટમાં … Read more

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ. રપ૯.૬૭ કરોડ મંજૂર થયા

CM Rupani

Chief Minister Vijaybhai Rupani મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી (Chief Minister Vijaybhai Rupani) એ રાજ્યના ૩ મહાનગરોમાં માળખાકીય સુવિધા વિકાસ સહિતના રસ્તા, STP તેમજ જનભાગીદારી હેઠળના વિવિધ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ. રપ૯.૬૭ કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર વડોદરા મહાનગરપાલિકાને રૂ. ર૪૮.ર૭ કરોડ ફાળવ્યા છે વડોદરા મહાનગરમાં અટલાદરા ખાતે … Read more

કલોલની સોસાયટીમાં બ્લાસ્ટ થતા બે મકાન જમીન દોસ્ત ,એકનું મોત

Kalol

Kalol ગાંધીનગરના કલોલ (Kalol) માં આવેલી પંચવટી સોસાયટીમાં ધડાકો થયો હતો. ધડાકો એટલો ખતરનાક હતો બે મકાન જમીન દોસ્ત થયા હતા. ઓએનજીસીની ગેસ પાઈપ લાઈનમાં બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચીને રાહત કામગીરી શરુ કરી હતી. અચાનક ઘરમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા સોસાયટી … Read more

ભારતના નવા સંસદભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વીડિયો કોન્ફરન્સથી થયા સહભાગી

new Parliament House

new Parliament House વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે નવી દિલ્હી ખાતે આજે નવા સંસદભવન (new Parliament House)નો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતાં. આ પણ જુઓ : મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૪૬.૮ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યા આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષશ્રી ઓમ … Read more

ગાંધીનગર સચિવાલયમાં PI એ કર્યો આપઘાત,બંદૂકથી ગોળી મારીને…

PI રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સચિવાલયમાં સલામતી શાખાના PI એ આપઘાત કર્યો છે. તો પોલીસ અધિકારીના પી.જે. પટેલના આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. PI પીજે પટેલે સચિવાલયના પાર્કિંગમાં ગાડીમાં જ આપઘાત કર્યો. મોડી રાત સુધી પીજે પટેલ તેમના ઘરે ન પહોંચતા તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. સચિવાલયના સંકુલમાંથી મળી આવેલી કારમાં મૃત … Read more

ગાંધીનગર: ફેકટરીમાં વીજકરંટ લાગતા 5 શ્રમિકોના ઘટનાસ્થળે મોત

Electric shock

Electric shock ગાંધીનગર જિલ્લાના સાંતેજ-વડસર રોડ પર આવેલા મિલન એસ્ટેટમાં નવી બની રહેલી ફેક્ટરીમાં વીજકરંટ (Electric shock) લાગતા 5 શ્રમિકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. સાંતેજમાં નવી બની રહેલી ફેક્ટરીમાં શ્રમિકો શેડ બની રહ્યા હતા. તે દરમિયાન આઠ શ્રમિકો લોખંડની સીડી ઉંચકીને લઇ જઇ રહ્યા હતા. તો આ સમય દરમિયાન ઉપરથી પસાર થતા હાઇટેન્શન વીજ વાયરને અડી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures