ડીસાના ગોગાપુરા ગામે પતિ-પત્નીએ સાથે જીવશું સાથે મરીશુનો કોલ નિભાવ્યો

ડીસાના ગોગાપુરા (મુડેઠા) ગામના નાગજીજી રાઠોડ (ઉં.વ.80) અને પત્ની કાંતાબેન રાઠોડ (ઉં.વ.75) રવિવારના રોજ પહેલા પત્નીએ દેહ છોડયો હતો. અને થોડી જ વારમાં પતિએ દેહ છોડયો હતો. આમ સાથે જીવશું અને સાથે મરીશું તેનો કોલ નિભાવ્યો હતો. બંને પતિ – પત્નીની સ્મશાન યાત્રા એક સાથે નીકળી હતી. ઉલ્લેખનીય છે કે બંને પતિ – પત્નીએ કુદરતી … Read more

બનાસકાંઠા : જન્મ દિવસ પ્રસંગે ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો – બાળકનો શ્વાસ રૂંઘાતા મોત

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : દિયોદર માં સોમવારે સાંજે એક દુઃખદ ઘટના નો બનાવ સામે આવ્યો છે જેમાં એક તરફ મોટા પપ્પાના દીકરા અને પોતાના કુટુંબી ભાઈ ના જન્મ દિવસ નિમિતે ઘરમાં ભવ્ય ઉજવણી નો પ્રસંગ ની તૈયારી થઈ રહી હતી ત્યારે એકાએક ઘરના લાડકવાયા દોઢ વર્ષના બાળકના મુત્યુના સમાચાર મળતાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો … Read more

Banaskantha : ડીસામાં ઇકો ગાડી વીજ થાંભલા સાથે ટકરાતા અકસ્માત

Banaskantha : ડીસામાં જુના બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે ઇકો ગાડીનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં આવેલા વીજ થાંભલાને ટકરાતા અકસ્માત સર્જાયો હતો. રાત હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ડીસામાં જુના બસ પાસેથી એક ઇકો ગાડી પૂર ઝડપે પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક … Read more

રિક્ષાને બોલેરો ચાલકે ટક્કર મારતાં એકનું મોત

Banaskantha : ડીસા-પાટણ હાઈવે પર આસેડા પાસે બુધવારે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ છે. જેમાં રિક્ષા લઈને જઈ રહેલ સોલંકી પરિવારને અજાણ્યા બોલેરે ચાલકે પાછળથી ટક્કર મારી હતી. જેમાં રિક્ષામાં પાછળ બેઠેલ એક વ્યક્તિ મોત નીપજ્યું હતું. બોલેરો ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો ડીસા-પાટણ હાઈવે પર જુનાડીસા પાસે વીડી ગામના દલપતસિંહ કનુજી સોલંકી તેમના … Read more

પાટણ : નરાધમ પિતાએ પત્ની સાથે મનમેળ ન આવતાં પોતાના ત્રણ વર્ષના પુત્રને કેનાલમાં ફેંકી દીધો

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : પાટણ જિલ્લાના ધાયણોજ ગામના નરાધમ પિતાએ પોતાની પત્ની સાથે મનમેળ ન આવતાં પોતાના ત્રણ વર્ષના પુત્રને કેનાલમાં ફેંકી દીધો હતો. ત્રણ દિવસ બાદ પુત્રની લાશ થરાદના રડકા ગામ પાસેથી મળી હતી. આ અંગે પત્નીએ હત્યારા પતિ સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કાંકરેજ તાલુકાના (Banaskantha) નેકોઇ ગામના ભગવતીબેન ઉર્ફે ભગીબેન … Read more

આસ્થાના અવસર માટે અનન્ય આયોજનઃ અંબાજી ભાદરવી મેળો યોજવા તંત્ર સજ્જ

દિલીપસિંહ રાજપૂત, Ambaji Bhadravi Medo : યાત્રાધામ અંબાજીમાં તા. 23 થી 29 મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ મેળો શરૂ થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મેળો યોજવા બનાસકાઠા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓ માટે કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની મિડીયાને માહિતી … Read more

Banaskantha : ડીસામાં માલગઢ પાસે અકસ્માતમાં કારનો ભુક્કો બોલી ગયો

Banaskantha News : ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સિમેન્ટના પતરા ભરીને જઈ રહેલા ટ્રેક્ટર પાછળ કાર ઘૂસી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત થયો હતો. જેમાં સિમેન્ટના પતરા ભરીને એક ટ્રેક્ટર ભીલડીથી ડીસા તરફ … Read more

બનાસકાંઠા : ડીસા પાસે બનાસ નદીમાં ન્હાવા પડતાં ડૂબેલા યુવકની લાશ મળી

Banaskantha News : ડીસા બનાસ નદીમાં દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાયા બાદ ત્રણ દિવસ અગાઉ ડીસાના રાજપુર વિસ્તારમાં એક યુવક ડૂબ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની ભારે શોધખોળ બાદ પણ યુવકની લાશ હાથમાં આવી ન હતી. પરંતુ ત્રીજા દિવસે 40 કલાક બાદ શેરગંજ વિસ્તારમાંથી લાશ આપોઆપ તરીને પાણીની સપાટી પર આવી ગઈ હતી. રાજસ્થાનમાં થયેલા ભારે … Read more

બનાસકાંઠા એલસીબીએ વિદેશી દારૂ ના જથ્થા સાથે એક ઇસમને જડપ્યો

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : બનાસકાંઠા એલસીબી સ્ટાફ મિલનદાશ, કાનસિંહ, સંજયકુમાર ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન આખોલ ચાર રસ્તા પાસે આવતા મળેલી બાતમી હકીકત આધારે આરોપી મહશેજી ઉર્ફે હકો કાળુજી કુકડીયા (ઠાકોર) રહે.આખોલ મોટી તા.ડીસા જી.બનાસકાંઠાવાળો પોતાના કબ્જા ભોગવટાની ડીસા થી ધાનેરા જતા હાઇવે ઉપર આવેલી મહાકાળી હોટલમાં ભારતીય બનાવટનો વિદેશી તેમજ બિયરનો … Read more

Banaskantha News : બનાસકાંઠામાં નરાધમે 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું

Banaskantha News : બનાસકાંઠામાં પણ નરાધમે 9 વર્ષની માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી. બનાસકાંઠાના પાલનપુરમાં શ્રમજીવી પરિવારની બાળકી પર ભાગીદારે જ ખેતરમાં દુષ્કર્મ (Raped) આચર્યું. જો કે બાળકીએ બૂમાબૂમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા. પરંતુ હવસખોર હેવાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં સતત દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોપીઓને પોલીસનો ડર … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures