જાણો Hug Day ની રોચક વાતો.

  • 12 ફેબ્રુઆરી એટલે  Hug Day આજનો દિવસ નવ યુગલો માટે આલીગનનો  દિવસ છે.
  • અહીં પ્રેમ સાથે તમારા વેલેન્ટાઇનને સ્વીકાર ગળે લગાવીને અને પ્રેમની લાગણી દર્શાવવાનો છે.
  • પ્યારની ઝપ્પી એક એવું જાદુ હોય છે જેનાથી કોઈ અજાણ નથી જેમાં પારકા પણ એક પળમાં આપણા બની જાય છે અને તમાના દિલની નજીક આવી જાય છે.
  • દુખ કે આનંદ, સફળતા કે હાર, ફક્ત “આલિંગન”  તમારા બધા લાગણીઓ વ્યક્ત કરવા માટે આશરો છે.  આ જ પ્રેમ ‘પ્રેમ કી ઝપ્પી ‘ માં થાય છે.
  • આલિંગન માત્ર પ્રેમ  નથી વધારતું , પરંતુ તમારા હૃદયને તંદુરસ્ત રાખે છે અને રક્ત દબાણ જાળવે છે. જો તમારું બ્લડ પ્રેશર વધી જાય તો આલિંગનને કારણે તે ઓછી પણ હોઈ શકે છે.
  • આ જ કારણ છે કે કેનેડા, જર્મની, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં 21 મી જાન્યુઆરીના રોજ નેશનલ Hug Day ઉજવવામાં આવે છે. જોયું કોઈકને આલિંગન કરવું કેટલું મહત્વનું છે

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here