New Zealand

New Zealand

ન્યુઝિલેન્ડ (New Zealand) ના પૂર્વ કાંઠાની સામે લગભગ 800 કિલોમીટરના અંતરે આવેલા દૂરના ચાથામ ટાપુઓ પર, સામૂહિકપણે જમીન પર આવી જતાં લગભગ 100 પાઈલોટ વ્હેલ અને બોટલનોઝ ડોલ્ફિનના મોત થયા છે.

બધી માછલીઓ ગત રવિવારે જમીન પર આવી ગઈ હતી. પરંતુ ટાપુ દૂર અંતરે આવ્યો હોવાથી બચાવવાની કામગીરીમાં વિઘ્ન સર્જાયા હતા. દરિયો તોફાને ચઢ્યો હોવાથી માછલીઓની સ્થિતિ વધુ પીડાકારક બની હતી.

આ પણ જુઓ : DyCM નીતિન પટેલની વિકેન્ડ કર્ફ્યૂ અંગે કરી જાહેરાત

દેશના ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝર્વેશને કહ્યું કે જમીન પર આવી જવાથી કુલ 97 પાઈલોટ વ્હેલ જ્યારે ત્રણ ડોલ્ફિન માછલીઓના મોત થયા છે. આ બનાવની જાણકારી વિભાગીય અધિકારીઓને રવિવારે થઈ હતી. આ તબક્કે ફક્ત 26 વ્હેલ જ હયાત છે,

એમ ડીઓસી બાયોડાઈવર્સિટી રેન્જર જેમ્પા વેલ્ચે કહ્યું કે જળરાશિમાં આ જ રીતે શ્વેત શાર્ક માછીલોને છોડાઈ હોવાથી વ્હેલ માછલીઓની મુશ્કેલી ચોક્કસપણે વધી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024