corona positive cases were reported in Patan district today

પાટણ જિલ્લામાં આજે 19 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.

પાટણ જિલ્લામાં આજે 19 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

પાટણ જિલ્લામાં કોરોના ઓમિક્રોનની સંભવીત લહેર ને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ ગાઇડલાઇન નાં ચુસ્ત પાલન સાથે વિવિધ તૈયારી હાથ ધરવામાં આવી છે. ત્યારે રવિવારે પાટણ જિલ્લામાં 12 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 10 હજાર 698 પ્રકાશમાં આવ્યા છે. તો હાલમાં 1328 લોકોનાં કોરોના રિપોર્ટ પેન્ડીગ છે. જ્યારે 5 લાખ 73 હજાર 766 લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાનાં કારણે 109 લોકોનાં મૃત્યુ નિપજયાં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024