પાટણ જિલ્લા રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમના કરાર આધારીત કર્મચારીઓ એ પગાર વધારાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા.
પોતાની કામગીરી કાળી પટ્ટી ધારણ કરી ચાલુ રાખી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ.. રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ કરાર આધારીત…