8-year-old girl's mobile phone exploded near her face in kerala

જો તમે મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ચિંતાજનક હોઈ શકે છે. કેરળમાં મોબાઈલ ફોનમાં વિસ્ફોટ થતાં 8 વર્ષની બાળકીનું મોત થયું હતું. તે મોબાઈલનો ઉપયોગ કરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આદિત્યશ્રી નામની છોકરીએ મોબાઈલ તેના ચહેરા પાસે જ રાખ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જણાવ્યું કે આ ઘટના સોમવારે રાત્રે 10:30 વાગ્યે બની હતી. આદિત્યશ્રી નજીકની શાળામાં ત્રીજા ધોરણમાં ભણતી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કેરળના થિરુવિલ્વમાલામાં ઘેર મોબાઈલમાં ગેમ રમતી વખતે 8 વર્ષની છોકરીનું મોત થયું હતું. હકીકતમાં વીડિયો ગેમ રમતાં રમતાં બાળકીના હાથમાં મોબાઈલ ફાટ્યો હતો અને તેને કારણે તે બળી જતાં મૃત્યુ પામી હતી.

થિરુવિલ્વમાલામાં એક મોબાઇલ ફોનમાં બ્લાસ્ટ થતાં આઠ વર્ષની બાળકીનું મોત થયું છે. સોમવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે જ્યારે આદિત્યશ્રી નામની બાળકી મોબાઈલમાં ગેમ રમી રહી હતી ત્યારે અચાનક તે ફાટ્યો હતો. મોબાઈલ ફોન બાળકીના ચહેરાની નજીક હોવાનું જાણવા મળ્યું છે. આદિત્યશ્રી આઠ વર્ષની હતી અને વર્ગ ૩ ની વિદ્યાર્થીની હતી. 

મોબાઈલ ત્રણ વર્ષ પહેલા ખરીદવામાં આવ્યો હતો. છોકરીના કાકાએ આ ફોન તેના પિતા માટે ખરીદ્યો હતો. ગયા વર્ષે ફોનની બેટરી પણ બદલવામાં આવી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે આદિત્યશ્રી અને તેના દાદી જ ત્યાં હાજર હતા. આદિત્યશ્રીના દાદી રસોડામાં હતા ત્યારે તેમની પૌત્રીના ચહેરા પર મોબાઈલ ફોન ફાટ્યો હતો. મીડિયા સૂત્રો સાથે વાત કરતા પોલીસે કહ્યું કે, ‘છોકરીના ચહેરા પર ગંભીર ઈજાઓ છે. તેના જમણા હાથની આંગળીઓ તૂટી ગઈ છે અને હથેળી ખરાબ રીતે દાઝી ગઈ છે.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024