સામગ્રી: –
- 2 કપ ડોસાનુ બેટર 1 મોટો ટુકડો છીણેલુ ચીઝ 1 ડુંગળી બારીક સમારેલી 1 ટામેટુ બારીક સમારેલુ 2 ગ્રીન શિમલા મરચા લાંબા કાપેલા 2 મોટી ચમચી સ્વીટ કોર્ન બાફેલા 2 મોટી ચમચી ગાજર ઝીણુ સમારેલુ 2 નાની ચમચી ચિલી સોસ 2 નાની ચમચી ટોમેટો સોસ અડધી નાની ચમચી કાળા મરચાનો પાવડર 3 મોટી ચમચી તેલ.
રીત:-
- પિજ્જા ડોસા બનાવવા માટે સૌ પહેલા બધી શકાભાજી સારી રીતે ધોઈ લો અને ઝીણી સમારી લો.
- ધીમા તાપ પર તવા પર થોડુ તેલ ગરમ કરી લો.
- તેલ ગરમ થતા જ ડોસા બૈટ નાખીને ફેલાવો. ધ્યાન રાખો કે બેસ વધુ પાતળો ન હોય – હવે ડોસા ઉપર ટોમેટો સૉસ અને ચિલી સૉસ નાખીને લગાવો
- સૉસ પછી સમારેલી શાકભાજી નાખીને ફેલાવી લો અને મીઠુ તેમજ કાળા મરીનો પાવડર છાંટી દો. – ઉપરથી છીણેલુ ચીઝ નાખો.
- હવે તવાને કોઈ ઢાંકણથી ઢાંકી દો.
- હળવા તાપ પર જ પકવો જ્યા સુધી ચીઝ ઓગળી ન જાય. આ માટે 3 થી 4 મિનિટનો સમય લાગી શકે છે.
- 4 મિનિટ પછી તાપ બંધ કરી દો અને ઢાંકણ હટાવીને એક પ્લેટમાં કાઢી લો. તૈયાર છે પિજ્જા ડોસા..
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News