AMC
- AMC એ માસ્કને લઈને મોટો નિર્ણય લીધો. હવે જેમ ટ્રાફિક નિયમોનો ભંગ કરવાથી જેમ ઈ-મેમો ઘરે આવે છે તેમ હવે માસ્ક ની બાબતમાં પણ આ નિયમ લાગુ પડશે.
- હવે અમદાવાદમાં માસ્ક ના પહેરવા પર પણ ઈ-મેમોનો નિયમ લાગુ પડશે.
- જેમ cctv ના માધ્યમથી ટ્રાફિક નિયમ ભંગ કરવાથી ઈ-મેમો આવે છે તેમ હવે cctv માધ્યમથી માસ્ક ના પહેરેલી વ્યક્તિને ઈ-મેમો મોકલવામાં આવશે.
- AMC સોટ્રાફિક લિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઈ-મેમો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
- કોરોનનો કહેર જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ નવા નવા નિયમો અમલમાં મુકવામાં આવી રહ્યા છે જથી કોરોના સંક્રમણ ફેલાતું રોકી શકાય.
- આ નિયમ હેઠળ હવે ટ્રાફિક નિયમ ની જેમ માસ્ક પણ ફરજીયાત થઇ જશે. જે પણ માસ્ક નહિ પેહેરે તેને દંડ થશે.
- કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક ,સોશિયલ ડિસ્ટેન્સિંગ ખુબજ જરૂરી થઇ ગયું છે.
- પરંતુ હજુ ઘણા લોકો આ વાતને ગંભીરતાથી લેતા ન હોવાથી સરકારે આ કડક પગલાં લેવા પડી રહ્યા છે.
- આ પણ જુઓ : Ahemdabad : હોસ્પિટલે 5-6 કલાકની સારવારનું 1.10 લાખ રૂપિયા બિલ પધરાવ્યું.
- Cyber Crime : એક શખ્સે ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવી કર્યું આ કામ.
- Gadget : nokiaએ લોન્ચ કર્યા Nokia 125 અને Nokia 150 ફોન, જાણો ફીચર્સ.
- અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જાહેર સ્થળે માસ્ક ન પહેરનાર વ્યક્તિઓને શોધીને તેને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અનેક લોકો માસ્ક પહેર્યા વિના ઝડપાયા હતા.
- આ નિયમ હેઠળ AMC દ્વારા 3 દિવસમાં 2495 કેસ કરી કુલ 4.99 લાખનો દંડ વસુલ કર્યો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News