Shushant singh

  • Shushant Singh જેને ટીવી ઇન્ડસ્ટ્રીથી એન્ટ્રી લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું હતું
  • Shushant Singh એ 34 વર્ષની વયે આત્મહત્યા કરી લીધી છે.
  • મુંબઇમાં બાંદ્રા પોતાના સ્થિત ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં Bollywood એક્ટર Sushant Singh Rajput ની લાશ મળી છે.
  • Sushant Singh ના આપઘાતથી સૌ કોઈ ચોકી ગયા છે અને સૌ કોઈને એમના જવાનું ઘણું દુઃખ થયું છે.
  • Sushant Singh ના મુત્યુથી સમગ્ર Bollywood માં શોકનો માહોલ છવાયો છે.
  • તો આપણા દેશના PM મોદીએ પણ Sushant Singh ના આપઘાત પર ટ્વિટ કરતા દુઃખ વ્યક્ત કર્યું હતું
  • PM મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત એક તેજસ્વી યુવાન અભિનેતા હતો તે ખૂબ જલ્દી ગયો.
  • Sushant Singh એ ટીવી અને ફિલ્મોમાં ઉત્કૃષ્ટ કામ કર્યું હતું
  • મનોરંજનની દુનિયામાં તેમનો ઉદય ઘણાને પ્રેરણા આપે છે અને તે અનેક યાદગાર અભિનય પાછળ છોડી દે છે.
  • તેમના નિધનથી આઘાત. મારા વિચારો તેના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.

  • Sushant Singh એ અત્યાર સુધી 12 ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં ‘પીકે’, ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’, ‘રાબ્તા’, ‘વેલકમ ટૂ ન્યૂ યોર્ક’, ‘ડ્રાઈવ’ તથા ‘બેચારા’ ફિલ્મ સામેલ છે. 
  • તેમની સૌથી વધારે ચર્ચાયેલી ફિલ્મ ‘એમ.એસ ધોની’ છે.
  • જેમાં તેમણ ભારતીય ક્રિકેટર ધોનીનો રોલ કર્યો હતો.
  • આ તેમની પહેલી ફિલ્મ હતી જેને ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
  • જે બાદ તેમની ફિલ્મ ‘સોનચિ઼ડિયા’ અને ‘છિછોરે’  આવી હતી.
  • તેમની છેલ્લી ફિલ્મ ‘કેદારનાથ’ હતી જેમાં તેઓ સારા અલી સાથે કામ કર્યું હતું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024