Surat

Surat

  • સુરત(Surat)માં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની રહી છે.
  • ત્યારે ફરી સુરત(Surat)માં આગ લાગવાની ઘટના બની છે. કાપડના કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
  • સુરતથી અંદાજે 20 કિલોમીટર દૂર આવેલાં અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંના ટેક્સટાઈલના એક યુનિટમાં આજે સવારે સાત વાગ્યે એકાએક આગ લાગી છે.
Surat
  • સુરતમાં કારખાનાના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે.
  • ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
  • હજુ સુધી જાનહાની, માલહાની કે આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. 
  • મળતી માહિતી મુજબ આ એક લુમ્સનું કારખાનું છે જ્યાં પ્રાથમિક તારણ મુજબ શોટ સર્કિટથી આગ લાગી છે.
  • લુમ્સના મશીન બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.  
  • જોકે હજી કોઈ જાનહાનીની માહિતી મળી આવી નથી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024