Gondal

  • રાજકોટમાં ગોંડલ (Gondal) તાલુકાના બિલિયાળા ગામે મહેતાબભાઈ ચૌહાણ ખેત મજૂરીનું કામ કરે છે.
  • મૂળ MP ના મહેતાબભાઈ ચૌહાણ ની 11 વર્ષની પુત્રી કવિતા વરસાદ આવતો હોવાથી ઝાડ નીચે ઉભી હતી.
  • તે દરમિયાન ભારે પવનના કારણે ઝાડ ઉપરથી પસાર થઇ રહેલ ઇલેવન કે.વી. ની વીજ લાઈન ઝાડ ને અડતા કવિતાને શોક લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું
  • ઘટનાની જાણ થતા ગામના સરપંચ દીપકભાઈ રૂપારેલીયા એ બાળાના મૃતદેહને ગોંડલ (Gondal) સરકારી દવાખાને લાવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવી હતી
Gondal
  • તથા ઘટના અંગે ગોંડલ (Gondal) તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી
  • કવિતા બે ભાઈ અને બે બહેનોના પરિવારમા મોટી હતી.  
  • અકાળે કવિતાનું નિધન થતા શ્રમિક પરિવાર શોકમાં ગરક થયો હતો.
  • આ બાબતે સરપંચ દીપકભાઈ દ્વારા ઉચ્ચકક્ષા એ રજુઆત કરી.
  • તો મુખ્યમંત્રી રાહત ફંડ માંથી રૂ. 4 લાખનો ચેક આવતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હસ્તે બાળા ના વાલીઓને આપવમાં આવ્યો હતો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024