Ranbir Kapoor Karan Johar

  • શનિવાર રાતે બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ને કોરોના પોઝિટિવ આવ્યો છે.
  • આ બાદ સોશિયલ મીડિયામાં જાણે હડકંપ મચી ગયો છે.
  • તો આ દરમિયાન અફવા ઉડી રહી છે કે, રણબીર કપૂર (Ranbir Kapoor), નીતૂ કપૂર (Neetu Kapoor) અને કરણ જોહર (Karan Johar) ને પણ કોરોનાનું સંક્રમણ થયું છે.
  • એટલું જ નહિ પરંતુ વાતો તો એ પણ થઇ રહી છે કે, નીતૂ કપૂર (Neetu Kapoor) ની બર્થ ડે પાર્ટીમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની પૌત્રી અગત્સ્યા નંદા પણ હાજર હતા.
  • આ કારણે રણબીર કપૂર (Ranbir Kapoor), નીતૂ કપૂર (Neetu Kapoor) અને કરણ જોહર (Karan Johar) આ ત્રણેવને કોરોના થયો છે.
  • પરંતુ તમને જણાવીએ કે આ ખબર એક અફવા છે સાચી નથી.
  • નીતૂ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂરે આ જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

 

Attention seeking ??? Least verify/ clarify ! We are fit We are good ! Stop spreading rumours ! #lunatics #fakenews

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on

  • રિદ્ધિમાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, તમે અટેન્શન મેળવવા માંગો છો? તમારૂ એકાઉન્ટ વેરિફાઇ પણ નથી, ન તમને કોઇ સાચ્ચી વાતની જાણ છે.
  • અમે તમામ લોકો સ્વસ્થ અને ફિટ પણ છીએ. અફવાઓ ફેલાવવાનું બંધ કરો. થેન્ક યૂ.
  • જો કે અમિતાભ બચ્ચનની વય 77 વર્ષની છે. છતાં પોઝિટિવ ટેસ્ટ બાદ પણ તેમની તબિયત સારી હોવાનું જણાયું છે.
  • આથી ડોક્ટરોએ પણ એવી આશા વ્યક્ત કરી છે કે અભિનેતા જલ્દી જ સાજા થઈને ઘરે પાછા ફરશે.
  • દરમ્યાન આ સમાચાર ફેલાતાં જ બોલીવૂડ જગત તેમજ અમિતાભ બચ્ચનના ચાહકોમાં ખળભળાટ મચી ગયો હોઈ ટ્વિટ પર અભિનેતાને સૌએ સાંત્વના અને જલ્દી સાજા થવાની શુભેચ્છા પણ પાઠવી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024