bike
- માર્ગ વાહન તેમજ રાજમાર્ગ મંત્રાલય સુરક્ષાને ધ્યાનમાં રાખીને થોડા સમયથી કેટલાક નિયમોમાં ફેરફાર કરી રહી છે.
- જો કે, કેટલાક નિયમોમાં ફેરફાર કરાયા છે તો કેટલાક નિયમો નવા લાદવામાં આવ્યા છે.
- રાજમાર્ગ મંત્રાલયે નવી ગાઈડલાઇન બહાર પાડી છે.
- મુસાફરી કરતી વખતે વાહન ચલાવતી વખતે આ નિયમોનું પાલન કરવાનું રહેશે.
- મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર બાઇક (bike) ની બંને બાજુ અને ડ્રાઇવરની સીટની પાછળ હેન્ડ હોલ્ડ હશે. આનો ઉદ્દેશ્ય પાછળ બેસનારની સેફ્ટીનો છે.
- અત્યારસુધી બાઇકમાં આવી કોઇ સુવિધા મળતી ન હતી, આની સાથે બાઇકમાં બેસનાર માટે બંને બાજુ પગ રાખવાનું સ્ટેન્ડ હશે.
- બાઈક (bike) નું પાછળનો ભાગ અડધો કવર કરવામાં આવશે જેનાથી પાછળ પેસનારના કપડા પાછળના ટાયરમાં ન ફસાય.
- ભાજપ પ્રમુખ C.R. patilની ભવ્ય રેલી અંગે લેવાયો આ મોટો નિર્ણય
- Rupani ના કેબિનેટમાંથી આ 5 પ્રધાનોનાં પત્તાં કપાવાની ચાલી રહી છે વાતો…
- સરકારે આ પહેલા ટાયરને લઇને ગાઇડલાઇન બહાર પાડી હતી.
- જેમાં ઓછામાં ઓછુ 3.5 ટન વજન સુધી વાહનો માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમનો પ્રસ્તાવ આપ્યો હતો.
- આ સિસ્ટમમાં સેન્સરથી ડ્રાઇવરને જાણકારી મળી જાય કે ટાયરમાં હવા કેટલી છે.
- આનાથી એકસ્ટ્રા ટાયર લગાવવાની જરૂર રહેશે નહી.
- મંત્રાલયે બાઇક (bike) માં સામાન્ય કંટેનર લગાવવાના નિર્દેશ આપ્યા છે.
- આ કંટેનરની લંબાઈ 550 મિમી, પહોળાઇ 510 મિમી અને ઉંચાઇ 500 મિમીથી વધારે ન હોય તે જોવાનું કહ્યુ છે.
- જો કંટેનરને પાછળના સ્થાને લગાવવામાં આવે તો ફક્ત ડ્રાઇવરને જ મંજૂરી મળશે. મતલબ કોઇ બીજુ બેસી શકશે નહી.
- સરકાર સમયાંતરે આ નિયમોમાં ફેરફાર કરતુ રહે છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow