misdemeanor
- રાજકોટમાં શિક્ષણ જગતને ફરી એકવાર લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે.
- શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ (misdemeanor) આચર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.
- સગીરા વિદ્યાર્થીનીને ઘરમાં પુરી ક્લાસિસના શિક્ષકે જ બે વાર દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
- રાજકોટમા યુનિવર્સિટી પોલીસે ફરિયાદના આધારે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.
- મળતી માહિતી મુજબ, રાજકોટમાં એક વિદ્યાર્થીની અક્ષર ક્લાસિસમાં ભણવા માટે જતી હતી.
- પરંતુ લોકડાઉનના કારણે અભ્યાસ બંધ છે, ત્યારે નરાધમ શિક્ષક તેના ઘરે આવતો જતો હતો.
- ત્યારે અક્ષર ક્લાસિસના શિક્ષકના મનમાં વિદ્યાર્થીનીની પોતાની હવસનો શિકાર બનાવવા માટે મોકો શોધતા જ હતો.
- એવામાં એક દિવસ માતા નોકરીએ ગઈ હતી અને સગીરા વિદ્યાર્થીની ઘરમાં એકલી હતી, ત્યારે તે ઘરમાં ધૂસીને દુષ્કર્મ (misdemeanor) આચર્યું હતું.
- Bakra Eid ની ઉજવણી સંદર્ભે પાટણ મેજીસ્ટ્રેટશ્રીનું આ જાહેરનામું
- આ જિલ્લાના ૧૪૨ જેટલા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા
- સગીર વિધાર્થિની પર શિક્ષકે ઘરે જઈને બે વખત દુષ્કર્મ (misdemeanor) આચરી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
- આ સમગ્ર ઘટનાની વાત વિદ્યાર્થીનીએ પરિવારજનોને કરી હતી.
- ત્યારબાદ પરિવારે અક્ષર ક્લાસિસ નામે ટ્યુશન ક્લાસ ચલાવતા ભવ્ય મનોજભાઈ કરાથીયા વિરુદ્ધ રાજકોટ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
- પોલીસે પણ ઘટનાની ગંભીરતાને લઈને આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.
- તથા આરોપીની ધરપકડ કરી મહિલા પોલીસને આરોપી સોંપાયો હતો.
- અત્યારે આરોપીનો કોરોના રિપોર્ટ બાદ તેની પુછપરછ હાથ ધરાશે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow