Heavy Rainfall in Gujarat
- જામનગરના જોડિયામાં 14 ઈંચ જેટલો વરસાદ
- મહેસાણાના કડીમાં 13 ઈંચ વરસાદ
- મોરબીના ટંકારામાં 11 ઈંચ વરસાદ
- સુરતના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ
- મોરબીમાં 10 ઈંચ વરસાદ મીમી
- મહેસાણાના બેચરાજીમાં 9 ઈંચ વરસાદ
- પાટણના સરસ્વતીમાં 8 ઈંચથી વધુ વરસાદ
- કચ્છના અંજારમાં 8 ઈંચ વરસાદ
- મહેસાણાના જોટાણામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
- સુરેન્દ્રનગરના મુળીમાં 7 ઈંચ વરસાદ
- મોરબીના વાંકાનેરમાં 7 ઈંચ વરસાદ
- મહેસાણામાં 7 ઈંચ વરસાદ
- કચ્છના ભચાઉમાં 7 ઈંચ વરસાદ
- સુરેન્દ્રનગરના થાનગઢમાં 6 ઈંચથી વધુ વરસાદ
- પાટણના રાધનપુરમાં 6 ઈંચથી વધુ વરસાદ
મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી પાણી ભરતા ખેતરો બેટમાં ફરેવાયા છે. મહેમદાવાદ ગામના ખેતરોમાં તો ઘુટણ સામા પાણી ભરાયા છે. ભારે વરસાદને લઇને ખેતરોમાં વાવેલ પાકને નુકસાન પહોંચવાનો ડર ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.