Sukhoi-35
તાઇવાનને પણ ચીન સાથે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યા છે. આ સંજોગોમાં રિપોર્ટસ સામે આવી રહ્યા કે તાઇવાના એક ચીની ફાઇટરને તોડી પાડ્યું છે. પરંતુ ચીન અને તાઇવાનમાંથી કોઈએ પણ હજી સુધી આની પુષ્ટિ કરી નથી.
ટીવી રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે તાઇવાન એ તેના હવાઈ ક્ષેત્રમાં ઘૂસેલા ચાઇનીઝ સુખોઇ -35 (Sukhoi-35) વિમાનને તોડી પાડ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાઇવાન એ આ હુમલામાં યુએસ પેટ્રિઅટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે.
આ પણ જુઓ : Pakistan : પાકિસ્તાને હવે પોતાનો દરિયો પણ ચીનને હવાલે કરી દીધો
BIG BREAKING
— Tendulkar Nil (@TendulkarNil) September 4, 2020
Taiwan ADS shot down China’s fighter jets.
Pilot seriously injured after his plane crashes following an air incursion on Taiwanese airspace. pic.twitter.com/f8cAbseNvW
આ સમાચારોમાં દાવો કરવામાં આવ્યો છે કે તાઇવાન એ ઘણી વખત ચીની વિમાનોને ચેતવણી આપી હતી પરંતુ તે પછી ચીની વિમાન તાઇવાનના એરસ્પેસમાં જ રહ્યું. આ પછી તાઇવાન એ તેની હત્યા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં પાયલટ ઘાયલ થયો છે. જો આ ઘટના સાચી સાબિત થાય તો બંને દેશોને યુદ્ધનો સામનો કરવો પડી શકે છે. ચીન છેલ્લા ઘણા દિવસોથી તાઇવાન એરસ્પેસમાં પોતાના લડાકુ વિમાન મોકલી રહ્યું છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.