Kangana Ranaut

Kangana Ranaut

કંગના (Kangana Ranaut) ના નિવેદનનો બદલો લેવા માટે શિવસેના શાસિત મુંબઈ કોર્પોરેશને કંગનાની ઓફિસનુ બાંધકામ ગેરકાયદેસર હોવાનુ જાહેર કરીને બુલડોઝરથી ઓફિસ તોડી દીધી હતી. કંગનાએ તુટેલી ઓફિસના ફોટો વાયરલ કરીને એક શેર લખ્યો છે કે, ‘એક ઉમ્ર બીત જાતી હૈ ઘર બનાને મેં ઓર તુમ આહ ભી નહીં કરતે બસ્તિયા જલાને મેં’

કંગનાએ સાથે લખ્યુ છે કે, મારી કર્મભૂમિને સ્મશાન બનાવી દીધી છે. કેટલાય લોકોનો રોજગાર છીનવી લીધો છે. એક ફિલ્મ યૂનિટ કેટલાય લોકોને રોજગાર પૂરો પાડે છે. એક ફિલ્મ રિલીઝ પાર થિએટરથી લઇ પોપકોર્ન વેચવા વાળના ઘર ચલાવે છે. અમારા બધાનો રોજગાર છીનવીને આ જ લોકો આજે રાષ્ટ્રીય બેકારી દિવસની ઉજવણી કરી રહ્યા છે.

આ પણ જુઓ : Corona vaccine : રશિયા ભારતીય કંપનીને કોરોના રસીના 10 કરોડ ડોઝ વેચશે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024