Shahid Kapoor

Shahid Kapoor

શાહિદ કપૂર (Shahid Kapoor) હવે શશાં ખેતાનના દિગ્દર્શનમાં બનનારી ફિલ્મ યોદ્ધાને લઇને ચર્ચામાં આવ્યો છે. આ ફિલ્મને કરણ જોહર નિર્માણ કરવાનો છે. મળેલા રિપોર્ટસ મુજબ, ફિલ્મ યોદ્ધા માટે શાહિદ કપૂર સાથે દિશા પટાણીને સાઇન કરવામાં આવી છે.

આ જોડી પ્રથમ વખત રૂપેરી પડદે રોમાન્સ કરતી જોવા મળશે. શાહિદ અને દિશા જણા રોમાન્સ ભજવવાની સાથેસાથે ભરપુર એકશન સીન પણ કરવાના છે. ફિલ્મસર્જકને આ ફિલ્મ માટે એકશન અને રોમેન્ટિક બંને દ્રશ્યોને ન્યાય આપી શકે એવી અદાકારની તલાશ હતી. ઘણા વિચારવિમર્શ બાદ મેકર્સને દિશા બન્ને દ્રશ્યો ભજવવા માટે યોગ્ય લાગી હતી.

આ પણ જુઓ : કંગનાએ તુટેલી ઓફિસના ફોટા શેર કરી કહ્યુ આ મારા સપનાઓનો બળાત્કાર છે

દિશા ધર્મા પ્રોડકશન સાથે પહેલી વખત કામ કરવાની છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થાય તેવી શક્યતા છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024