Statue of Unity
દેશભરમાં આજે સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર એકતા દિવસ ઉજવાઈ રહ્યો છે. જેથી પીએમ નરેન્દ્ર મોદી લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યું. ત્યારબાદ પીએમ મોદી સરદાર પટેલના પગ પાસે પહોંચીને તેઓને ફૂલ અર્પણ કર્યાં હતા.
Prime Minister Narendra Modi pays tribute to Sardar Vallabhbhai Patel on his birth anniversary, at the Statue of Unity in Kevadia, Gujarat pic.twitter.com/Q0mR50XP46
— ANI (@ANI) October 31, 2020
હેલિકોપ્ટરથી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ક્ષણ દેશવાસીઓ માટે દેશના લોખંડી પુરુષ માટે પીએમ મોદી દ્વારા કરવામાં આવતી પુષ્પાંજલિ ખાસ બની રહી હતી.
Kevadia: Prime Minister Narendra Modi witnesses ‘Rashtriya Ekta Diwas’ parade on the birth anniversary of Sardar Vallabhbhai Patel#Gujarat pic.twitter.com/8BJRrLrE8Z
— ANI (@ANI) October 31, 2020
#WATCH Live from Kevadia, Gujarat: PM Modi at Statue of Unity on birth anniversary of Sardar Vallabhbhai Patel (source: DD) https://t.co/dIvvuo4LmU
— ANI (@ANI) October 31, 2020
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.