Sun Weidong
ચીની રાજદૂતે ભારતની પ્રજાને દિવાળીની શુબેચ્છા આપતો સંદેશો સોશ્યલ મિડિયા પર મૂક્યો હતો.
ચીની રાજદૂત સુન વેઇદોંગે (Sun Weidong) ટ્વીટર પર લખ્યું હતું કે ભારતની પ્રજાને હેપ્પી દિવાળી. તમે સૌ સુખ-શાંતિ અને સમૃદ્ધિને વરો એવી હાર્દિક શુભેચ્છા. ખુશી અને ઉલ્લાસના આ પર્વમાં આપને અને આપ સૌના પરિવારને સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાઓ એવી હાર્દિક શુભકામના વ્યક્ત કરું છું.
આ પણ જુઓ : ઇઝરાયેલે ઇરાનમાં ઘુસીને અલ કાયદાના નેતા અલ મસરીને ઠાર કર્યો
છેલ્લા પાંચ છ માસથી પૂર્વી લદ્દાખ વિસ્તારમાં ભારત અને ચીનના લશ્કર વચ્ચે સતત તનાવ ચાલી રહ્યો હતો. અત્યારે પૂર્વી લદ્દાખમાં ભારતીય લશ્કરના 50 હજાર જવાનો તહેનાત છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.