Randeep Hooda
કોરોના મહામારી પછીના લોકડાઉન બાદ હવે ફિલ્મોના શૂટિંગ શરુ થઇ ગયા છે. ત્યારે ઓકટોબરથી સલમાન ખાને પોતાની આવનારી ફિલ્મ રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઇનું શૂટિંગ શરૂ કર્યું છે.
આ ફિલ્મમાં રણદીપ હૂડા (Randeep Hooda) મહત્વના રોલમાં જોવા મળવાનો છે. રણદીપ હૂડા આ ફિલ્મમાં ગોવાના ડ્રગ ડિલરની ભૂમિકા ભજવી રહ્યો છે. રણદીપની ખતરનાક વિલન તરીકેની તસવીર સોશિયલ મીડિયા પર ફરી રહી છે.
આ પણ જુઓ : અમદાવાદમાં કાકાના જ દીકરાએ પરિવારના સભ્યો પર કર્યો એસિડ એટેક
આ રોલમાં રણદીપ હૂડા સલમાન સાથે વારંવાર લડતો જોવા મળશે. તેમજ તેનું પાત્ર એક સાઇકો વિલનનું રાખવામાં આવ્યું છે. જે ક્યારે શું કરે તે ખબર હોતી નથી. રણદીર એક ખતરનાક વિલન તરીકે જોવા મળવાનો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.