પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના કહેર વધી રહ્યો છે ત્યારે પાટણ પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી સામે આવી છે. Availability of ospital beds
પાટણ જિલ્લા માં કોરોનાના દર્દીઓને હાલાકીના પડે સાથેજ તે માટે ઓનલાઇન પોર્ટલ શરુ કરવામાં આવ્યું છે, આ પોર્ટલની મદદ થી કોરોનાના દરીઓને સહેલાઈથી સારવાર મળી રહે તે માટેની દરેક માહિતી આપવામાં આવી છે.
આ પોર્ટલમાં હોસ્પિટલનું નામ, વેન્ટિલેટર, બાયપેપ, ઓક્સિજન, સરનામું, સ્થળ, હોસ્પિટલ નોડલ ઓફિસરનું નામ મોબાઇલ નંબર.
આ જરૂરી લિંક પાટણ જિલ્લાના દરેક વ્યક્તિ સુધી શેર કરો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.