માનવ સેવા એજ પ્રભુ સેવા માં માનનાર અને પાટણ અને આજુબાજુના વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવુતિ કરતી જાયન્ટ્સ પાટણ પરિવાર ની ધારપુર મેડિકલ કોલેજ અને ધારપુર હોિસ્પટલ દ્વારા
ધારપુર હોિસ્પટલ ના ડોકટર, નસિઁગ સ્ટાફ અને કોવિડ દર્દીઆેની રાત દિવસ જોયાવિના મદદ કરીને સેવાનો લાભ લેવા બદલ તબીબી અધિક્ષક જી .એમ આર.ઇ એસ હોિસ્પટલ ડો.મનીષ રામાવત અને ડીન જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ ધારપુર પાટણના ડો. યોગેશાનંદ ગોસ્વામી દ્વારા જાયન્ટ્સ પાટણ પરિવારની સેવાને બિરદાવીને આભાર પ્રમાણ પત્ર આપી બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારે જાયન્ટ્સ પાટણ પરિવારના પ્રમુખ નટુભાઈ દરજી અને સેક્રેટરી પ્રહલાદભાઈ પટેલ બન્નોએ ધારપુર હોિસ્પટલ અને મેડિકલ સ્ટાફનો સન્માન બદલ આભાર વ્યકત કર્યો હતો.