પાટણ શહેરના હાઈવે સ્થિત ગૃહકમલ સોસાયટી ખાતે પણ નવલા નોરતાની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
ત્યારે નવલા નવરાત્રીના ચોથા નોરતે સ્થાનિક રહીશો દવારા વિવિધ ટ્રેડીશનલ ડ્રેસ અને વેશભૂષા સાથે ડીજેના તાલે ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘુમી મા અંબેની આરાધના કરતા જોવા મળ્યા હતા.
તો ખેલૈયાઓ વિવિધ સ્ટાઈલો સાથે ગરબે ઘુમી નવલા નોરતાની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરતા જોવા મળ્યા હતા.