કપાસની સિઝન 2020-21 દરમિયાન 133 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું અને તેમાં 360 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થયું હતું, જે દુનિયામાં કપાસના કુલ ઉત્પાદનનો આશરે 25 ટકા હિસ્સો છે.
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બોટાદ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1762રૂપિયા જોવા મળ્યો હતો
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1560 | 1735 |
જસદણ | 1000 | 1730 |
બોટાદ | 1030 | 1762 |
જામજોધપુર | 1450 | 1730 |
ભાવનગર | 1050 | 1714 |
જામનગર | 1300 | 1740 |
બાબરા | 1540 | 1750 |
મોરબી | 1101 | 1731 |
હળવદ | 1351 | 1725 |
વિસાવદર | 1290 | 1670 |
તળાજા | 1100 | 1729 |
ઉપલેટા | 950 | 1045 |
લાલપુર | 1260 | 1731 |
હિંમતનગર | 1501 | 1699 |
ધ્રોલ | 1210 | 1699 |
પાલીતાણા | 1160 | 1680 |
હારીજ | 1550 | 1698 |
ધનસુરા | 1500 | 1625 |
વિસનગર | 1100 | 1700 |
વિજાપુર | 1150 | 1701 |
માણસા | 950 | 1722 |
કડી | 1451 | 1701 |
થરા | 1470 | 1685 |
બેચરાજી | 1490 | 1700 |
ચાણસ્મા | 1500 | 1690 |
ઉનાવા | 1026 | 1732 |
શિહોરી | 1435 | 1635 |
સતલાસણા | 1460 | 1630 |
હાલ કપાસના ભાવ પણ ખેડૂતોને સારા મળી રહ્યા છે. આગામી દિવસોમાં કપાસની આવક ઘટશે તો કપાસના ભાવ વધવાની શકયતા છે તેમ જાણકારો જણાવી રહ્યા છે તેથી ખેડૂતોને ભાવની ચિંતા રહેશે નહી તેમ ચર્ચાય રહ્યુ છે.