બનાસકાંઠામાંથી ઝડપાયો વિદેશી દારૂ…
બનાસકાંઠાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબીએ ઝડપ્યો લાખો રૂપિયાનો દારૂ…
થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ગાડી ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ટીન નંગ-1922 કિં.રૂ.2,67,616/- તથા મોબાઇલ નંગ-2 કિંમત 5500 તથા મહિન્દ્રા મરાઝો સહિત કુલ રૂ.16,73,116/-નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા.
ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું જાણે કે એપી સેન્ટર બની ગયું હોય એમ અવાર નવાર પકડાય છે વિદેશી દારૂ.
ત્યારે એલસીબીએ એક ઈસમની અટકાયત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું.