રાધનપુર નગરપાલિકાના વહીવટ સામે મહિલાઓ આકરા પાણીએ
રાધનપુર નગરપાલિકા વોર્ડ નં. – ૪ નગરપાલિકાના પ્રમુખના વોર્ડની મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો.
નગરપાલિકા કચેરી ખાતે નાગોરી વાસની મહિલાઓએ કર્યો હલ્લાબોલ. સ્થાનિકોએ નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો.
ગંદકી, સાફ સફાઈ, પાણી, રોડ-રસ્તા ના મામલે નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો.