- નાગપુરની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ, 5ના મોત, અનેક ઘાયલ
નાગપુર શહેરમાં ગુરૂવારે બપોરે એક ગનપાઉડર ફેક્ટરીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો…..જેમાં 5 કામદારોના મોતના સમાચાર સામે આવ્યા…….વિસ્ફોટ અને આગ લાગવાના સમાચાર મળ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય હાથધરી ફસાયેલા લોકોને રેસ્ક્યુ કર્યા…