પંચમહાલ – પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ
પાવાગઢ મંદિર જવાના જૂના પગથિયાની બાજુમાં તીર્થકારોની મૂર્તિઓ લાગેલી હતી તે ખંડિત… વિકાસ કાર્યને લઈ પગથિયા અને પગથિયાનો સેડ હટાવાયો…મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં ભારે આક્રોશ…હાલોલ જૈન સમાજે પાવાગઢ પોલીસને આવેદનપત્ર…
Controversy over breaking of Jain Tirthankar idols in Panchmahal – Pavagadh
The idols of the pilgrims were broken next to the old steps leading to the Pavagadh temple… The steps and the steps were removed due to the development work… Huge outrage in the Jain community as the idols were broken… Halol Jain Samaj filed a complaint with the Pavagadh police…
#Controversy, #JainTirthankarIdols, #Panchmahal, #Pavagadh, #pilgrim, #idolbroken,#HalolJainSamaj,