- ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
- “રાહુલ મોદી-શાહને ભારે પડ્યાં”
- “હિન્દુત્વ પર ભાજપનો એકલાનો ઈજારો નથી”
- ઉદ્ધવ ઠાકરેએ કર્યો રાહુલનો બચાવ
આગળ ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીના વકતવ્યનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં હિન્દુત્વ વિશે કશું જ ખોટું કહ્યું નથી કે હિન્દુત્વનું અપમાન પણ કર્યું નથી. ભાજપ એટલે જ હિન્દુત્વ એવું નથી અમે પણ હિન્દુ છીએ. વાસ્તવમાં એકલા રાહુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ બંને પર ભારે પડી રહ્યા છે એમ શિવસેના-યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીના વકતવ્યનો બચાવ કર્યો હતો.