Jharkhand: Hemant Soren to expand cabinet, speculations about ministers

ઝારખંડ:ઝારખંડના સીએમ હેમંત સોરેને તેમના ત્રીજા કાર્યકાળ માટે બહુમતી સાબિત કરી દીધી છે. વિધાનસભામાં તેમની તરફેણમાં 45 વોટ પડ્યા હતા. હવે તેઓ પોતાના ત્રીજા કાર્યકાળમાં મંત્રીમંડળનો વિસ્તાર કરશે. આજે જ લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ રાજભવનમાં તેમના મંત્રીઓ શપથ લેશે. રાજભવનના બિરસા મંડપમાં શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન હેમંત સોરેનના મંત્રીમંડળમાં કયા મંત્રીઓને સ્થાન મળશે તેને લઇને પણ અટકળો શરૂ થઇ ગઇ છે.

રવિવારે સીએમ હેમંત સોરેનની અધ્યક્ષતામાં સત્તાપક્ષના ધારાસભ્યોની બેઠક થઈ. આ બેઠકમાં સોમવારે વિધાનસભાના વિશેષ સત્રને લઈને વિચાર-વિમર્શ થયો અને રણનીતિ બનાવવામાં આવી.

હેમંત સોરેન પોતાના ત્રીજા કાર્યકાળમાં આજે મંત્રીમંડળનો વિસ્તાર કરશે. સોમવારે વિધાનસભામાં સીએમ સોરેન પહેલા વિશ્વાસ મત પ્રાપ્ત કરશે. પછી લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ રાજભવનમાં તેમના મંત્રીઓને શપથ અપાવવામાં આવશે. રાજભવનના બિરસા મંડપમાં શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન હેમંત સોરેનના મંત્રીમંડળમાં સામેલ કરનારા મંત્રીઓને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે.

સુપ્રીમ કોર્ટમાં આ પહેલો મામલો નથી જ્યારે જસ્ટિસે કોઈના કપડાં પર નારાજગી દર્શાવી હોય. અગાઉ પણ વર્ષ 2020માં એક વકીલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શર્ટ વગર કોર્ટમાં સુનાવણીમાં ભાગ લીધો હતો. આ જોઈને જજ ગુસ્સે થઈ ગયા. ત્યારબાદ જસ્ટિસ એલ નાગેશ્વર અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ કેવું વર્તન છે?

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024