- પાટણ સીટી તેમજ ડીસા મુકામે થી ચોરી થયેલ બાઈક -૨ સાથે કી.રૂ.૫૦૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ ટીમ પાટણ
આઈ.જી.પી સરહદી રેન્જ ભુજ સુભાષ ત્રીવેદી તથા પો.અધિ.પાટણ અક્ષયરાજ સાહેબએ મીલકત સંબધીત ચોરી ના ગુંહા શોધી કાઢવા સુચના કરેલ હોઇ પો.ઇન્સ. કે.એમ.પ્રિયદર્શી સા એલ.સી.બી શાખા પાટણ નાઓના સુચન કરતા પો.સબ.ઈન્સ જે.કે ડોડીયા સાહેબ તથા અ.હેઙકોન્સ. અમિતસિહ માનસિહ, તથા અ.પો.કોન્સ. વિનોદકુમાર પુનાભાઈ તથા અ.પો.કોન્સ. નવાજશરીફ ગુલામરસુલ તથા અ.પો.કોન્સ. ધવલકુમાર ભગવાનભાઇ એ રીતેના પાટણ એલ.સી.બી. ટીમ ના માણસો પાટણ સીટી બીડીવી પોસ્ટે વિસ્તાર માં હતા તે દરમ્યાન સાથે ના અ.પો.કોન્સ. વિનોદકુમાર પુનાભાઈ તથા અ.પો.કોન્સ. ધવલકુમાર ભગવાનભાઇ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઉઝા ત્રણ રસ્તા તરફ થી સિધ્ધપુર ચાર રસ્તા તરફ એક ઈસમ કાળા કલર નુ પેશન પ્રો બાઈક નંબર જીજે-૨૪-એફ-૨૫૫૨ નુ લઈ ને આવનાર છે જે મોસા ચોરી નુ છે જે હકીકત આધારે સદરી ઈસમ ને પકડી યુક્તિ પ્રયુક્તીથી પુછ્પરછ કરતા તેમજ ગાડી ના સાધનીક કાગળો બાબતે પુછપરછ કરતા તેની પાસે કોઈ સાધનીક કાગળોના હોઈ જેથી સાથે ના નવાઝશરીફ ગુલામરસુલભાઈ નાઓએ તેમની પાસે ના મોબાઈલ કોપ એપલીકેશન થી સદરી બાઈકનુ ચેચીસ નંબર જોતા એંજીન નંબર જોતા તેમજ બાઈકના નંબર પ્લેટ અલગ અલગ હોઈ જેથી બાઈક સાથે એલ.સી.બી કચેરી લાવતા સદરી ઈસમે જણાવેલ કે આજ થી આશરે ૨૦ દીવસ અગાઉ તે તથા તેના મીત્ર ઠાકોર ગણપતજી પારખાનજી પાટણ ગુરૂનગર સોસાયટી નજીક થી સદર બાઈક ચોરી કરેલા નુ જણાવતો હોઈ સદર બાઈક ની ખોટી નંબર પ્લેટ તેના મીત્ર સહ આરોપી ઠાકોર ગણપતજી પારખાનજી રહે ડેર વાળા નાઓએ લગાવેલા હોવાનુ જણાવતો હોઈ તેમજ આજ થી આશરે ત્રણેક માસ પેહલા તે તથા તેના મીત્ર ઠાકોર ગણપતજી પારખાનજી રહે ડેર વાળાઓ ડીસા ગયેલ હોઈ અને ડીસા પાટણ હાઈવે નજીક એક શાળા આવેલ હોઈ અને તેની બાજુ માં ભેસો નો તબેલો હોઈ આ તબેલા આગળ પેશન પ્રો કાળા કલર નુ સદરી બન્ને ઈસમો એ ભેગા મળી બાઈક ચોરી કરેલા નુ કબુલાત કરેલ છે
ચોરી કરેલ બાઈકની વીગત:- (૧) જીજે-૨૪-પી-૧૩૯૩ (૨) જીજે-૦૮-એડી-૬૧૬૮
એલ.સી.બી ટીમ
પો.ઇન્સ. કે.એમ.પ્રિયદર્શી, પો.સબ.ઈન્સ જે.કે.ડોડીયા, અ.હેઙકોન્સ. અમિતસિહ માનસિહ, અ.પો.કોન્સ. વિનોદકુમાર પુનાભાઈ, અ.પો.કોન્સ. નવાઝશરીફ ગુલામરસુલ, અ.પો.કોન્સ. ધવલકુમાર ભગવાનભાઇ
અટક કરેલ આરોપી :- (૧) ઠાકોર રંગુજી પ્રવીણજી રહે બાલીસાણા વાળીનાથપરૂ તાજી.પાટણ સહ આરોપી: ઠાકોર(૧) ઠાકોર ગણપતજી પારખાનજી રહે ડેર તા.જી.પાટણ
રજીસ્ટર થયેલ ગુના :-(૧) પાટણ બી ડીવી પોસ્ટે ફ.ગુ.ર.નં. ૧૧૯/૨૦૧૯ ઈપીકો ક્લમ ૩૭૯,(૨) ડીસા દક્ષીણ પોસ્ટે ફ.ગુ.ર.નં. ૭૦/૨૦૧૯ ઈપીકો ક્લમ ૩૭૯,
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.