Pakistan
પાકિસ્તાન (Pakistan)ના પેશાવરમાં દીર કોલોની નજીક એક મદરેસા પાસે ભીષણ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બૉમ્બ વિસ્ફોટના પ્રાથમિક અહેવાલ મુજબ સાત વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં અને સંખ્યાબંધ લોકોને ઈજાગ્રસ્ત થયા હતા.
1. #Peshawar
— Taimur Khan Jhagra (@Jhagra) October 27, 2020
Just back from a quick visit to Lady Reading Hospital, following the blast at a Madrassa in Dir Colony, Peshawar.
Talked to the Chief Secretary, CCPO and the DC, as well as hospital administration. LRH has received 70 injured, with 7 patients dead on arrival.
પોલીસે આ વિસ્ફોટના સમાચારને સમર્થન આપ્યું હતું. રાહત ટુકડી અને પોલીસટુકડી તરત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.