dhanera nenava hit and run case

વીંછીવાડી ની આજુબાજુ ચાલતા બે લોકોને કારે ટક્કર મારી.

કારની ટક્કર લાગતા એક પુરુષ નું ઘટના સ્થળે મોત થયું હતું અને એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી.

ઘાયલ મહિલા ને 108 મારફતે વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવી હતી.

મૂર્તક ની લાશને પી.એમ અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

અકસ્માતમાં ભોગ બનનાર મહિલા અને પુરુષ ધાખા ગામના હોવાનું સામે આવ્યું હતું.

અકસ્માતની જાણ કરતા ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024