Oxford Corona vaccine

Covaccine

અમદાવાદ સોલા સિવિલમાં કોવેક્સીન (covaccine) વેક્સીનનું ટ્રાયલ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. કૉવેકસીનનો પ્રથમ ડોઝ ટ્રાયલ અંતર્ગત સોલા સિવિલમાં 400 જેટલા સ્વયંસેવકોને આપવામાં આવ્યો છે.

25 નવેમ્બરથી શરૂ થયેલા ટ્રાયલ અંતર્ગત વેક્સીનનો ડોઝ લેનાર એકપણ સ્વયંસેવકને કોઈ પણ સમસ્યા સામે આવી નથી. હવે કોવેક્સીનનો બીજો ડોઝ 26 ડિસેમ્બરથી સ્વયંસેવકોને આપવાની શરૂઆત કરાશે. 

આ પણ જુઓ : ઈન્ટર્ન ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી, સરકારએ સ્ટાઈપેન્ડ વધારાની આપી ખાત્રી

સોલા સિવિલ હોસ્પિટલ તેમજ કોવેકસીન ટ્રાયલ કમિટીના હેડ ડો. પારુલ ભટ્ટ જણાવે છે કે, કોવેક્સીન રસીના બીજા ડોઝને બુસ્ટર ડોઝ કહેવાય છે. આ રસીનો બીજો ડોઝ પહેલા ડોઝ કરતા વધુ પ્રભાવી હોય છે. બુસ્ટર ડોઝ આપ્યા બાદ 15 દિવસ મહત્વપૂર્ણ બની રહેશે. 15 જાન્યુઆરી સુધીમાં બુસ્ટર ડોઝ અપાઈ જશે. કોવેક્સીન કેટલી સુરક્ષિત છે તે અંગે પ્રાથમિક માહિતી મળી શકશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024