Accident
- unlock-1માં છૂટછાટ મળતા જ અકસ્માતો(Accident) શરૂ થઇ ગયા છે.
- મહિસાગરના ખાનપુરમાં આજે એક અકસ્માતનો કિસ્સો બન્યો છે.
- આ અકસ્માતમાં બે નહિ પરંતુ 5 વાહનો એકબીજાને ટકરાયા.
- આ અકસ્માત(Accident) લીમડિયા ચોકડી પાસે 5 ખાનગી વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં 8થી વધુ લોકો ગાડી નીચે દટાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
- અકસ્માતમાં ટ્રક પલટી જતા 8 રાહદારીઓ નીચે દટાયા હોવાની માહિતી મળી રહી છે.
- આ પણ જુઓ : Mohammad Samad : છિછોરે ફિલમના રાઘવે સુશાંત સિંહના મૃત્યુ પર કરી ભાવુક પોસ્ટ
- Rathyatra : દર્શનાર્થીઓ માટે જગન્નાથ મંદિરના ખુલ્યાં દ્વાર.
- ઘટનાની માહિતી મુજબ, મહીસાગર લુણાવાડા મોડાસા હાઇવે ખાનપુરની લીમડિયા ચોકડી પર એક સાથે 5 કરતા વધારે વાહનો એકબીજા સાથે અથડાતા અફડાતફડીનો મચી ગઈ હતી.
- આ ઘટનામાં માહિતી મુજબ હાઇવે પર પસાર થતી ટ્રકે પલ્ટી ખાતા આસપાસમાં ઉભેલા વાહનો તેમજ લોકો ગાડી નીચે દબાયા હતા.
- જેમાં અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં 8થી વધુ લોકો ગાડી નીચે દબાયા છે.
- હાલ ઘટનાની જાણ થતાં હાઈવે પર સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્ર પહોંચીને રેસ્ક્યૂ કરે તે પહેલા તેમને બચાવ કામગીરી શરૂ કરી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News