Vijay Raj

Vijay Raj

મહારાષ્ટ્રના ગોદિંયા જિલ્લામાંથી બોલીવુડ અભિનેતા વિજય રાજ (Vijay Raj) ની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગોંદિયાના એડિશનલ એસપી અતુલ કુલકર્ણીએ પુષ્ટિ કરી છે કે વિજય રાજ પર ફિલ્મ સેટ પર એક મહિલા કલાકારની સાથે છેડછાડ કરવાનો આરોપ છે.  

આ પણ જુઓ : જમ્મુ કશ્મીરમાં 370 કલમ રાડ થયા બાદ 28 નવેંબરે ડીડીસીની પહેલી ચૂંટણી

અતુલ કુલકર્ણીએ જણાવ્યુ કે, અભિનેતા વિજય રાજ વિરુદ્ધ આઈપીસીની કલમ 354 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024