The End

The End

અક્ષય કુમારે ગયા વર્ષે જ ડિજિટલ પ્લેટફોર્મ પર આવવાની ઘોષણા કરી હતી. હવે જાણકારી પ્રમાણે અક્ષય કુમારે ઓટીટી પ્લેટફોર્મ પર આવવા માટે તગડી ફી વસૂલી છે. સૂત્રોના અનુસાર, અક્ષયે વેબ સીરીઝ માટે રૂપિયા 90 કરોડ ફી ચાર્જ કરી છે. 

અક્ષય કુમાર ધ એન્ડ (The End) વેબ સીરીઝ દ્વારા ડેબ્યુ કરી રહયો છે. આ શો એક સ્ટંટ બેસ્ડ શો છે. આ વેબ સીરીઝમાં અક્ષય કુમાર ઘણા જોખમી સ્ટંટ કરતો જોવા મળશે. આ વેબ સીરીઝની લોન્ચિંગ થઇ ચુકી છે. આ વેબ સીરીઝમાં અક્ષય કુમારની સાથે કરીના કપૂર જોવા મળવાની છે. અક્ષય કુમારની એકશનથી ભરપુર આ વેબ સીરીઝ અમેઝોન પ્રાઇમ સાથેની છે. 

આ પણ જુઓ : ભારતમાં ઘૂસણખોરી કરનાર બે પાકિસ્તાની નાગરિકો ઠાર

બોલીવૂડમાં ખિલાડી તરીકે જાણીતો થયેલો અક્ષય પોતાની વેબ સીરીઝ માટે લાઇમલાઇટમાં આવ્યો છે. 2019માં રિલીઝ તેની દરેક ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024