વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે વેકેશન મનાવી રહ્યો છે. આવામાં તેણે પોસ્ટ કરેલી એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

1 ફેબ્રુઆરીએ વિરાટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં બન્ને એક-બીજાને હગ કરતાં જોવા મળ્યા હતા.

વિરાટે શેર કરેલી એ તસવીરને 15 કલાકમાં 30 લાખથી વધુ લોકોએ લાઇક અને શેર કરી છે.

ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ દરમિયાન વિરાટને આરામ આપવામાં આવ્યો છે. જેના કારણે વિરાટ પત્ની સાથે વેકેશન મનાવી રહ્યો છે.